Abtak Media Google News

*અનુષ્કા શર્માએ ત્રીજી ફિલ્મ ‘પરી’નું નિર્માણ કર્યું છે. ફિલ્મ ‘પરી’નું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

*કંગના રનૌટ ફિલ્મ મણિકર્ણિકામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી રહી છે. અત્યારે કંગના હોલીવૂડના ટ્રેનર પાસે ખાસ તાલીમ લઈ રહી છે.

*ડાયરેકટર જે.પી. દત્તાની ફિલ્મ ‘બોર્ડર’ રીલીઝ થયાને ૨૦ વર્ષે (૧૯૯૭) પૂરા થયા આ અવસરે પાર્ટી યોજવામાં આવી હતી. સાથોસાથ દત્તાની નવી ફિલ્મ ‘પલટન’ની પણ ઘોષણા કરવામાં આવી હતી.

*ફિલ્મ દબંગ-૩માં પણ ‘મુન્ની’ મલાઈકા અરોરાનું આઈટમ સોંગ જોવા મળશે. એકસ હસબન્ડ અરબાઝ ખાને મૂન્નીને આઈટમ સોંગ માટે મનાવી લીધી છે.

*આમીર ખાનને ફિલ્મ ‘દંગલ’ના ચીનના કલેકશનનો ૨૫ ટકા હિસ્સો મળશે. ઉલ્લેખનીય છે કે ચીનમાં દંગલને અકલ્પનીય સફળતા મળી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.