Browsing: Gujarat News

વિવિધ બોટોની સાથે રશિયન અને ઇન્ડિયન હથિયારો પણ પ્રદર્શિત કરાયા મહિલા કેડેટની ભૂમિકા મહત્વપૂર્ણ, કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઇ આયોજન હાથ ધરાયુ આજે રાષ્ટ્રીય નૌકાદળ દિવસની ઉજવણી…

આ સ્પર્ધામાં વિજેતા બનનારા રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અબતક,રાજકોટ રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન- વિદ્યાર્થી યુવક / યુવતિઓને…

વડાપ્રધાન અને  પૂર્વ મુખ્યમંત્રી વચ્ચેની  મૂલાકાત માત્ર ઔપચારિક ન હોવાની  ચર્ચા: આગામી દિવસોમાં વિજયભાઈન રાષ્ટ્રીય સંગઠનમાં કોઈ જવાબદારી સોંપાઈ તેવી પ્રબળ સંભાવના વડાપ્રધાન સાથે મૂલાકાતસ્ત્રો ફોટો…

ડરતો નર સદા દુ:ખી ગુજરાતમાં એકિટવ કેસનો આંક 318એ પહોંચ્યો: 8 દર્દીઓ વેન્ટીલેટર પર: ઓમિક્રોનની ચિંતા વચ્ચે વધતા કોવિડના કેસો અબતક, અમદાવાદ કોરોનાનું નવું વેરિયન્ટ…

અબતક, રાજકોટ રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં અંતિમ દિવસે આજે ભારે ઘસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ફોર્મ ભરવા આવેલા…

વાઈસ ચેરમેન તરીકે હરેશભાઈ ઠુંમ્મરની વરણી: જીલ્લા બેંક તાલુકાના ચેરમેન જયેશ રાદડીયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતીં અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા જના રોજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન…

અબતક રાજકોટ “મેં આઈ હેલ્પ યુ”ના લખાણ સાથે પોલીસ ચોકી હંમેશા નાગરિકોને મદદ માટે પ્રતીક્ષામાં રહે છે, નાગરિકોના સુખાધિકાર અને લોકતાંત્રિક વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સદા…

અબતક,રાજકોટ  રાજ્યના તબીબી શિક્ષકો અને સરકારી સેવાઓના તબીબો હડતાડના માર્ગે ચાલી રહ્યા છે.ત્યારે ચાર દિવસના વિરોધ પ્રદશન બાદ આજ રોજ તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવશે અને તબીબોએ સાથે શરતી રાજીનામાં પણ ત્યાર રાખ્યા છે.જો પ્રશ્નોનો નિરાકરણ નહીં મળે તો સંપૂર્ણ હડતાલ પર જવાની ચીમકી પણ આપી છે. શરતી રાજીનામાં તૈયાર રાખી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપશે  સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી ગઈ કાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 1પ0 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી છે. જેમાં તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું હતું.અને કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થ. રામધૂન ગાઈ વિરોધ પ્રદશન કર્યો હતો અને આજ રોજ મહારેલી કાઢી વિરોધ પ્રદશન કરવાના છે.. તબીબોની માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે

રાજકોટના પૂર્વ એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા સહિત 16 જેટલા અધિકારીઓ ને આઈએએસ કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ભારતીય વહીવટી સેવા (ભરતી) નિયમો, 1954 ના નિયમ 8(1)…

ભારતમાં હવે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે, એકાએક ભારતમાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. આપણે સૌ થોડા મહિના પહેલાની પરિસ્થિતીથી જાણકાર છીએ જેમાં અનેક લોકોએ…