Browsing: Gujarat News

આમ આદમી પાર્ટીના કાર્યકરોનું બેનરો સાથે પ્રદર્શન ધારાસભ્યોના ખરીદ વેચાણના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કાર્યક્રમ યોજયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ  જિલ્લા પંચાયત…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ની ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૮મી જુનનાં રોજ ૬૦.૬૪ ટકા જાહેર થયેલું જેમાં સૌરાષ્ટ્રનું ૫૮.૧૯ ટકા પરિણામ આવ્યું હતું…

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ યથાવત : કુલ ૧૫૪ કોરોનાગ્રસ્ત, ૧૧ના મોત ભાવનગર જિલ્લામાં કોરનાનો કહેર વરસ્યો હોય તેમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી એક સાથે…

કનેક્ટિવીટી, ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવની સાથો સાથ ઘરના માહોલ અને એકાગ્રતા મુદ્દે પણ ઘણા પડકારો કોરોનાની મહામારીને કારણે દેશમાં સૌથી પહેલા સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના…

ગોહેલ શિવાંગી ૯૪.૯૫ પીઆર સાથે પ્રથમ ક્રમે ગઈકાલે જાહેર થયેલા ધો.૧૦ના પરિણામમાં સરગમ કલબ સંચાલીત સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કુલનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના ૪ વિદ્યાર્થીઓએ ૯૦…

જીવદયા ઘરના ૫૦ કાર્યકરોની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પશુઓને ચારો, પક્ષીઓને ચણ,શ્વાનોને દૂધ આપે છે: સેવાના રોજીંદા રૂ.૫૦હજારનાખર્ચમાટેદાતાઓપણઆવ્યાઆગળ પૂ. નમ્રમૂનિ મહારાજે રૂ.૫લાખઆપીપ્રેરણાપૂરીપાડી કોવિડ ૧૯ના કપરા કાળમાં…

ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ ૨૦૨૦ના ધો.૧૦ના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. આ સંજોગેમાં ધો.૧૦નું પરિણામ જાહેર…

જિલ્લા શિક્ષણ તાલિમ ભવનનાં પ્રાચાર્યના અઘ્યક્ષપદે કમિટીની રચના શુક્રવારે સભ્યોની મીટીંગ જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર દ્વારા કેળવણીનો ઇતિહાસ તૈયાર કરાશે જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલિમ…

ઝળહળતી સિઘ્ધિ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પંરુત ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો. ૮ થી…

ઉતર પ્રદેશના ગૌવ્રતી, જીવદયા પ્રેમી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉતરપ્રદેશમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ…