Browsing: Gujarat News

અપુરતો સ્ટાફ અને જરૂરી સામાનનાં અભાવે વીજ કર્મચારીની કામગીરીમાં સર્જાઈ છે ખામી વિવિધ કારણોસર કામમાં ક્ષતિ રહી ગયા બાદ દોષનો ટોપલો વીજ કર્મચારીઓ ઉપર ઢોળી દેવાઈ…

વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના ૩૧ ઓગસ્ટ સુધી અમલમાં સંબંધિત તમામ ધંધાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારએ જાહેર કરેલી વ્યવસાય વેરા વ્યાજ…

દેશભરનાં ૩૦ જેટલા અગ્રણી કુલપતિઓનાં બનેલા કોલેજીયમ ફોરમમાં શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં મુસદા અનુસંધાને માનવ સંશાધન વિકાસ મંત્રાલય…

આધારકાર્ડ વગર અનાજનો જથ્થો અપાતો હોવાની મળેલી ફરિયાદના પગલે પુરવઠા વિભાગના સચિવે કલેકટરને પત્ર લખતા દોડધામ: જિલ્લા પુરવઠા વિભાગે હાથ ધર્યું સઘન ચેકીંગ રાજકોટ જિલ્લામા આધારકાર્ડ…

રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદારૂઢ થયા બાદ સૌપ્રથમ જૠટઙ કેમ્પસમાં આવેલ વિશાળ ગૌશાળાનાં દર્શન કરવા પધાર્યા હતા. સંસ વતી પરમ પૂજ્યબાલકૃષ્ણદાસજી સ્વામી, ઇન્ટરનેશનલ સંકુલના ડાયરેક્ટર…

ગાય અને ભેંસનાં દુધમાં વનસ્પતિની હાજરી મળી આવતા પરીક્ષણમાં નમુના નાપાસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં…

યુનિર્વસિટી અને રૈયા ગામ વચ્ચે આવેલી રાધેક્રિષ્ના સુચિત સોસાયટી ભરેલા કબ્જે ખરીદ કરવા અને દાદાગીરીથી ખાલી કરાવવાના થતા પ્રયાસ અંગે બે માસ પહેલાં પોલીસ કમિશનર કચેરી…

કેન્દ્ર સરકારના તમામ ક્રાઈટેરિયામાં રાજકોટ બેસે છે ફીટ: ઈલેક્ટ્રીક બસ મળવાના ઉજળા સંજોગો કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા…

ગુજરાત સંગીત નાટક અકાદમી અને દીકરાનું ઘર પ્રેરિત સાહિતય સેતુ સંસ્થાનું સફળ આયોજનમાં સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયા અને સાથી કલાકારો વરસી પડયા… ગુજરાત સંગીત નાટક અકાદમી…

જૂનાગઢમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાયો ઋણ સ્વીકાર કાર્યક્રમ જૂનાગઢની પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે: પ્રદેશ…