Browsing: Gujarat News

અકોટા મત વિસ્તારના યુવાનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું: મંત્રી પરસોત્તમ ‚રુપાલા ઉદ્ઘાટન કરશે વડોદરાના અકોટા મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં સતત…

અરુણ હવે કચ્છના નલિયામાં સત્તાવાર રીતે સન્યાસ ધારણ કરશે કચ્છમાં ૨૦૦૧ની સાલમાં ૨૬ જાન્યુઆરીની સવારે યેલા ભીષણ ભૂકંપની યાદ આવતાં આજે પણ રુંવાડાં ઊભાં ઈ જાય…

ભારત સરકારનાં હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાની રણનીતિમાં નંદા મદદગારની ભૂમિકા ભજવશે ગુજરાતનાં ૧૯૭૮ બેંચના આઈએએસ અધિકારી પૂર્વ એડીશનલ ચીફ સેક્રેટરી હોમ એસ.કે. નંદાની ભારત…

રાજકોટના પ્રમુખ અને મહામંત્રીને અપાશે સ્થાન: વી.પી.વૈષ્ણવ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં જે ચૂંટણી યોજાવાની હતી તે હવે નહીં યોજાય. કારણકે એકમાત્ર બિનહરીફ ઉમેદવાર રાજુ જુંજાએ પોતાનું…

સફળ સંમેલન કરી ભાજપની લોકશાહી વિરોધી પ્રવૃત્તિને જવાબ અપાયો: રાજભા ઝાલા સ્ટેન્ડીગ કમીટીના પૂર્વ ચેરમેન અને  ક્ષત્રીય અગ્રણી રાજભા ઝાલાના જણાવ્યા મુજબ વોર્ડ નં.ર ના ક્ષત્રીય…

સેન મેરેજ બ્યુરો દ્વારા શનિવારે સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલીકા કોમ્યુનીટી હોલ યુનિટ નં.૧, બોલબાલા માર્ગ, આનંદનગર પાસે ઓનલાઇન વેબસાઇટનું ઓપનીંગ તથા યુવા મેળાનું આયોજન કરવામાં…

રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડની કાયાપલટ દરમિયાન માધાપર, વાવડી અને શાસ્ત્રીમેદાનની જગ્યા હંગામી ધોરણે નકકી છેલ્લા ઘણા સમયથી રાજકોટના સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડના સ્થળાંતરની ચર્ચા થઈ રહી હતી…

ડો.આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાવ ક્રાંતિ સંઘર્ષના ૨૦૦ વર્ષ નિમિતે ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર વિશ્ર્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાંવના ક્રાંતિ સંઘર્ષના…

રૂ. ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં તમામ ધિરાણનાં વ્યાજદરમાં ૨%નો ધરખમ ઘટાડો: યતીશભાઈ દેસાઈ . ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં સહુને સાથે રાખવા છે, સહુને આનંદિત કરતા જણાવું…

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં તેમજ રાજકોટ જીલ્લામાં કોંગ્રેસનું સંગઠ્ઠન અને કોંગ્રેસની વિચારધારા જળવાઇ રહે તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.ટી. સેલ (આદિવાસી ડિપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ જીલ્લાના…