Browsing: Surendranagar

તાત્કાલીક પગલા નહીં લેવાય તો સમાજના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ ધ્રાગધ્રા શહેરની પરિસ્થિતી જે રીતે બદી બદતર થઇ રહી છે તે જ રીતે અહીના…

બિલ્ટીમાં પોરબંદર નેવી કેમ્પમાં રાશનનો જથ્થો હોવાનું લખ્યું’તું: ૮૩૭૭ બોટલ દારૂ અને વાહન મળી રૂ.૩૫.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે રાજકોટ નજીક બામણબોર પાસેથી આર.આર.સેલ. ક્ધટેનરનો ફિલ્મી ઢબે…

સુરેન્દ્રનગર ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથને પ્રસ્થાન કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સરદાર સાહેબે પ૬ર રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ, જો સરદાર સાહેબ ન…

સરદાર વલ્લભભાઈ પટેલના એકતાની વિચારધારાને સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય કક્ષાએ પ્રસરાવશે ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાના વિચારધારા ગામેગામ ફેલાવવા એકતા યાત્રાનું…

લખતર એસટી બસ સ્ટેન્ડના સમાચાર મીડીયામાં આવતા આજે લખતર દસાડાના કોંગી ધારાસભ્ય નૌશાદ સોલંકી લખતર બસ સ્ટેન્ડની મુલાકાતે આવી પહોચ્યા હતા ત્યારે એસટીના અધિકારીઓ લખતર ખાતે…

ધ્રાંગધ્રા શહેરમા તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ માત્ર નાના અમથા શહેરમા અનેક તબીબો દ્વારા પ્રાઇવેટ હોસ્પીટલો ખુલ્લા મુકી લોકોને રીતસર લુંટવાનો પ્રયાસ કરતા નજરે પડે છે…

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ રે મિતિદ્વારા વધતી જતી મોંઘવારી, ખેડૂતોને પાકવિમાની ચુકવણી તેમજરાફલે સોદામાં થયલા  ભ્રષ્ટાચાર સહીતના…

યાત્રા કઈ રીતે વધારે સુંદર બનાવી શકાય જે અંગે બેઠક મળી દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી પ્રતિમાના…

 દારૂ પીને મારકુટથી કંટાળી પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત થાનના હીટરનગર વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી હેમંતભાઇ નુભાઇ સુરેલાની બુધવારે વહેલી સવારે લાશ મળી આવી…

ભાણેજડા ચોકડી રોડ ઉપરથી એક બોલેરો ગાડી નં. જી.જે. ૨૪ કે. ૩૬૭ વાડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નં. ૭૪૩ કિ. રૂ. ૧૧૭૩૦૦…