Abtak Media Google News

Rajkot Chritsmas 4 રંગીલા રાજકોટમાં પણ કાલે ખ્રિસ્તી પરંપરા મુજબ ભગવાન ઇશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરાણાર્થે નાતાલની ભવ્ય ઉજવણી થનાર છે. સતત બાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં શહેરનાં ચર્ચ કે દેવળને નયનરમ્ય લાઇટીંગથી અનેરો શણગાર કરવામાં આવ્યો છે.Rajkot Chritsmas 3

નાતાલ અને ઇસ્ટરના તહેવારોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃતિઓ થાય છે. વિશ્ર્વમાં પ્રથમવાર હોંગકોંગ ખાતે પ્રથમવાર નાતાલની ઉજવણી કરાયા બાદ અન્ય દેશોમાં લઘુમત્તી ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતાં થયા છે.

Rajkot Chritsmas 5 Rajkot Chritsmas 6

નાતાલ એટલે બાળ ઇશુના જન્મનો ઉત્સવ. ક્રિસમસની ભવ્ય ઉજવણીએ વિવિધ આયોજનો યોજાય છે ત્યારે શાંતાક્લોઝનો ક્રેઝ બાળકોમાં વધુ જોવા મળે છે. શાંતાક્લોઝ નાતાલ પર્વમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ પાઠવવા માટે દરેકના ઘરે જાય છે અને પ્રભુ પોતે એના રૂપમાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.