Abtak Media Google News

ઘણી વખત જંક ફૂડ ન ખાનારા લોકો પણ બીમાર પડતાં હોય છે  જેનું કારણ પોષ્ટિક પણ કોમ્બીનેશન વગરનો ખોરાક હોય છે , જે ખોરાકને ઝેરી બનાવી દે છે , આયુર્વેદના કહ્યા પ્રમાણે દરેક ખોરાકને પોતાનો ટેસ્ટ , વિટામિન, ક્ષમતા , અને પાચનક્રિયા પર જુદી જુદી અસરો હોય છે , જ્યારે વિવિધ ઉર્જાના ખોરાક એકઠા થાય છે ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ઓવર લોડ થતાં ઉલ્ટી અસર થાય છે , જેને કારણે ગૅસ , પેટના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે .

જેમાનું એક અડવીતરું કોમ્બિનેશન કેળાં અને દૂધનું છે , સામાન્ય રીતે આપણે કેલ્શિયમવર્ધક આ કોમ્બિનેશનને સાથે લેતા હોઈએ છીયે પણ આ ખોરાકનું સેવન એકી સાથે કરવાથીપાચન શક્તિ પર ખરાબ અસર પડે છે આજે હું તમને એવાજ કોમ્બીનેશન વિષે  જણાવીશ જેક્યારેય ટ્રાય કરશો નહીં .

તમે કઠોળને શાકભાજી , અન્ય કઠોળ સાથે લઈ શકો છો , પણ કઠોળને દૂધ , ઈંડા , ચીઝ કે ફાળો સાથે લેવા જોઈયા નહીં .જ્યારે ઘી – માખણને શાકભાજી, કઠોળ , દાણા , ફિશ સાથે લઈ શકો છો .

જ્યારે ચીઝને ગરમ પીણાં , ઈંડા , દૂધ , યોગર્ટ સાથે ક્યારે પણ ખાવું જોઇયક નહીં , ચિઝનું કોમ્બીનેશન ફક્ત હૉલ ગ્રેન્સ સાથેજ કરી શકાય છે , હવે દૂધને કેળાં , ચેરી , મીટ , બટેકા સાથે ખાવામાં ઉપયોગમાં લેવું જોઈયા નહીં , દૂધને એકલાજ પીવામાં તેના ગુણો જાણવાય રહે છે જોકે તેને ભાત , ઓટમિલ સાથે ખાઈ શકાય .

લીંબુ આમતો દરેક ખોરાકમાં ફ્લેવેરિંગ માટે વપરાય છે પણ તેને કાકડી , ટામેટાં દૂધ , યોગર્ટ  સાથે લેવાથી ખોરાક અન હેલ્થી બની જાય છે.  તો શાકભાજીને દૂધ અને ફળો સાથે લેવા જોઈએ નહીંપણ તેનું કોમ્બિનેશન અન્ય ખોરાક જેમકે કઠોળ , ઈંડા , મીટ , ચીઝ સાથે કરીશકાય છે .

જો હોજરી નાની હોય ક્ષમતાથી વધુ ખાવું જોઈએ નહીં , ગરમ તાસીરના ખોરાકને ઠંડાસાથે જોડવા જોઈએ નહીં , દૂધને નમક અથવા ફળો સાથેલેવા જોઈયા નહીં   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.