Abtak Media Google News

જિલ્લા પોલીસ અધિક્ષકની  અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો 

Screenshot 51

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. પીપલોદ પોલીસ સ્ટેશનની તપાસ કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું .Screenshot 52

લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવ્યું  પીપલોદમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 1,50,000 થી વધુ દારૂ ચોરાઈ ગયો હતો . તે એક શરમજનક ઘટના છે તેમાં પણ આપણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનો સામે હતા. Screenshot 50

વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું દારૂબંધી જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિ નહીં ચલાવી લેવામાં આવે તમારા સૌનો સાથ અને સહકાર જોશે તેમ ખાસ જણાવવામાં આવ્યું હતું.

અભેસિંહ રાવલ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.