Abtak Media Google News

મોરબી જિલ્લામાં હાલ વરસાદ પડી રહ્યો છે અને હજુ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો એ દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આથી મોરબી જિલ્લાના લોકો વરસાદ દરમિયાન મુશ્કેલી પડે  આ નંબર  પર દુર્લભજીભાઈ દેથરીયા – પ્રમુખ- મોરબી જીલ્લા ભાજપ -98252 56130, કેતનભાઈ દવે- પ્રમુખ- હળવદ શહેર ભાજપ -98256 27762, વાસુદેવભાઈ સીણોજીયા – પ્રમુખ – હળવદ તાલુકા ભાજપ – 98250 67225, મણીલાલ સરડવા -પ્રમુખ- માળીયા તાલુકા ભાજપ- 98256 95708, અલ્યાસભાઈ મુસાભાઈ મોવર – પ્રમુખ- માળીયા શહેર ભાજપ -97238 47786, અરવિંદભાઈ વાંસદડિયા – પ્રમુખ- મોરબી તાલુકા ભાજપ- 90999 17004, લાખાભાઈ જારીયા -પ્રમુખ- મોરબી શહેર ભાજપ -98252 69944, કિરીટભાઈ અંદરપા -પ્રમુખ- ટંકારા તાલુકા ભાજપ -98250 83953, રતિલાલ અણીયારીયા -પ્રમુખ- વાંકાનેર તાલુકા ભાજપ -99094 47043, પરેશભાઈ શંભુભાઈ મઢવી – પ્રમુખ- વાંકાનેર શહેર ભાજપ -94272 52372 પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.