Abtak Media Google News

વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે તે જિલ્લા માટ આગેવાનોના અલાયદા નંબરો પણ જાહેર કરાયા

બિપરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધુ દેખાશે દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાની વ્હારે આપી છે ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી બીપરજોય વાવાઝોડા સામે જનતાને મદદરૂપ થવા જરૂરી સુચનો આપ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં જનતાની મદદ માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ હેલ્પલાઇન નંબર 079-232 76 943 , 079- 232 76 944 તેમજ વોટ્સઅપ નંબર 63 57 23 99 64 જાહેર કર્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ ધારાસભ્યઓ, સાંસદઓ, જીલ્લા પ્રમુખઓ,મહાનગરના પ્રમુખઓ, જિલ્લા પંચાયતના પ્રમુખઓ, મેયરઓ, ડે.મેયરઓ તેમજ પ્રદેશના અગ્રણીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી  બીપરજોય વાવાઝોડા સામે એલર્ટ રહેવા સુચનો આપ્યા જેમાં હોર્ડીગ બેનરો, જોખમી દીવાલો,જોખમી વસ્તુઓને તંત્ર દ્વારા ઉતારી લેવા સુચના આપવામાં આવી તેમજ વાવાઝોડાની આફત સામે અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે ફૂડ પેકટ,પાણી,દવા ,એરલિફટીંગ સહાય, સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ, ડોકટરની ટીમો, સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવા, પશુઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવા તેમજ સરકારની સુચનાનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખી જનતાને ઓછી મુશ્કેલી પડે તે પ્રકારના કામ કરવા જણાવ્યું. જે વિસ્તારમાં બીપરજોઇ વાવાઝોડાની અસર થવાની નથી તે વિસ્તારના સાંસદ, ધારાસભ્યઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓને સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇ મદદ કરવા હાંકલ કરી.  તેમજ કુદરતી આફત સામે મદદ મેળવા  જનતાની સહાય માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ હેલ્પલાઇન નંબર 079-232 76 943 , 079- 232 76 944 તેમજ વોટ્સઅપ નંબર 63 57 23 99 64 જાહેર કરી  સરકાર અને સંગઠન સાથે મળી જનતાને કુદરતી આફત સામે ઓછી મુશ્કેલી પડે તે તમામ મદદ કરવા હાંકલ કરી.

“બિપરજોય” વાવાઝોડું ગુજરાતનાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા દરિયાકાંઠા વિસ્તારમાં તારાજી સર્જી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા તમામ સ્તરે તૈયારીઓ જેવી કે અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા, જિલ્લા મથકે કંટ્રોલ રૂમ બનાવવા, દરેક તાલુકા મથકે રેસ્ક્યું/હેલ્પ ટીમો બનાવવી, લોકોને જાગૃત કરવા, ફૂડ પેકેટ, રાશન કીટ, મેડિકલ ફસ્ટએડ કીટ, પાણીની બોટલો, ગામોમાં લાંબો સમય વીજળી જાય તો જનરેટર સેટ મોકલવા જેવી લોકોને મદદ મળી રહે તેવી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

આ સાથે *આમ આદમી પાર્ટી, ગુજરાત* વતી “બિપરજોય” વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરની જિલ્લા વાઈઝ હેલ્પ લાઇન નંબરોની યાદી જોડેલી છે.

પોરબંદર જિલ્લોમાં મેરૂભાઈ ઓડેદરા 9714604030, ભીમાભાઇ મકવાણા 9913956130 અને પરબતભાઇ બાપોદરા 9979865544, ગીર સોમનાથ જીલ્લોમાં રામભાઈ વાજા 9979440343, રાજાભાઈ પરમાર 6354738739 અને મેઘજીભાઈ ચાવડા 9574730999, જૂનાગઢ જિલ્લોમાં

હિતેશભાઈ વઘાસિયા 99983 61836 અને રાજુભાઈ બોરખતરિયા, 99138 69622, જૂનાગઢ શહેરમાં  તુષારભાઈ સોજીત્રા 9428953773 અને

પ્રફુલભાઈ મોણપરા, 9824500650,દ્વારકા જિલ્લો રામજીભાઈ,9998906014 અને રામભાઈ જોગાણી, 9662787600, જામનગર જિલ્લોમાં  ભાવેશભાઈ સભાડીયા 9537222220 અને વસરામભાઈ રાઠોડ, 8347811111, જામનગર શહેરમાં  આશિષભાઈ સોજીત્રા 9377699694,  આશિષભાઈ કંટારિયા 9427772546 અને કરશનભાઈ કરમુર 982521125ર, અમરેલી જિલ્લોમાં નિકુંજભાઈ સાવલિયા 9033551175, કાંતિભાઈ સતાસીયા 8320611830, ભરતભાઈ બલદાણીયા 8469459400, શૈલેષભાઈ ભાદાણી 9913090100 અને, મનીશભાઈ સેલડીયા 9724584989, કચ્છ જિલ્લોમાં  સંજયભાઈ બાપટ 7359696938,  સતારભાઈ માજોઠી 7016546822 અને નિલેશભાઈ મહેતા 9978982829,

મોરબી જિલ્લોમાં ગીરીશભાઈ પેથાપરા 8469452145 અને પંકજભાઈ રાણસરિયા, 97255 55555, ભાવનગર જિલ્લોમાં ખુમાનસિંહ ગોહિલ 9328727070 અને નિકુલસિહ ઝાલા 9265859492, ભાવનગર શહેરમાં હીરાભાઈ રાઠોડ 9714888903 અને જીગ્નેશભાઈ સોરઠીયા 9898531531 જાહેર કરાયા છે.

ગુજરાતના દરિયાકિનારે ’બિપરજોય’ વાવાઝોડું ત્રાટકેલ છે ત્યારે હંમેશની જેમ પ્રજાની પડખે રહેવાના મક્કમ નિર્ધાર ને અનુરૂપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહત કામગીરી માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 079- 26585099, 079-26578212 નંબરો પર રાહત કામગીરીને લઇ નાગરિકો સંપર્ક કરી શકશે. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડા સંબધિત મુશ્કેલી માટે કોંગ્રેસનો કંટ્રોલ રૂમ સતત ચાલુ જ છે. જૂનાગઢ માટે 97372 82022  સંપર્ક  કરી શકાશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે જે માટે 8780173121 નંબર પર રાહત-મદદ માટે સંપર્ક કરી શકાશે.

મોરબી જિલ્લો માટે કે.ડી. બાવરવા- 9825139992, એલ.એમ.કંઝારીયા-94262 26175, મુકેશભાઈ ગામી- 9825839633, દીપકભાઈ પરમાર- 98797 12073 અને રમેશભાઈ જારીયા- 92655 25965,

મોરબી તાલુકો/શહેર માટે કે.ડી. પડસુંબીયા- 99791 37555, નયનભાઈ અઘારા- 98251 99680, મૂળુભાઈ કુંભારવાડીયા-  98256 28638, મહેશભાઈ રાજ્યગુરુ- 81602 72 746, રમેશભાઈ રબારી- 90998 11111, કિશોરભાઈ ચીખલીયા-98252 06541, ધર્મેન્દ્રભાઈ વીડજા- 97254 37631અને ઈકબાલભાઈ જેડા- 99989 41569,ટંકારા તાલુકો માટે જીતુભાઈ પટેલ- 99745 57157 અને ભુપતભાઈ ગોધાણી- 98796 44001,વાંકાનેર તાલુકો/શહેર માટે જશુભાઈ ગોહિલ- 98243 83151, અરવિંદભાઈ અંબાલીયા- 98984 40993 અને શકીલભાઈ પીરજાદા- 98984 27486, હળવદ તાલુકો/શહેર માટે ડો. કે.એમ. રાણા- 94267 38688, શૈલેષભાઈ દવે- 98258 20317 અને મેહુલભાઈ એરવાડીયા- 93289 42908 જાહેર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.