Abtak Media Google News

 ઘરમાં ફસાયેલા  દાદાનું સફળ રેસ્ક્યુ 

Whatsapp Image 2023 08 08 At 11.18.21

 

સુરતના ઉધના વિસ્તારમાં ઘરમાં ફસાઈ જવાની  ઘટના સામે આવી છે . ઉધનાના કાશીનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં એક દાદા દરવાજો ન ખૂલતાં  ઘરમાં ફસાયા હતા.

Screenshot 2 13

ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ સીડીની મદદ લઈને  ફસાયેલા દાદાનું  રેસ્ક્યુ કર્યું હતું . સુરત ફાયરવિભાગ દ્વારા રેસક્યું કરી સરહનીય કામગીરી કરાઇ છે .

 

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.