Abtak Media Google News

ગુજરાતમાં મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર સહિત સૌરાસ્ટ્રમાં ભારે વરસાદને કારણે તકલીફ માં મુકાયા છે. ત્યારે ગુજરાતમાં હજૂપણ ભાર વરસાદની આગાહી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.