Abtak Media Google News

વોર્ડ નં.૧૧માં કોંગ્રેસ પક્ષની જબ્બર પદયાત્રા: અશોકભાઈ ડાંગર

રાજકોટ લોકસભાની ચુંટણીના અંતિમ તબ્બકામાં કોંગ્રેસના લોકલાડીલા અને શિક્ષિત ઉમેદવાર લલીતભાઈ કગથરાની વોર્ડ નં.૧૧માં પ્રચાર માટે જન સંપર્ક પદયાત્રામાંવોર્ડ નં.૧૧ ના તમામ વિસ્તારોમાંથીશ્રી લલીતભાઈને બહોળો ટેકો મળ્યો છે અને પદયાત્રામાં સ્વયંભુ લોકો જોડાયા હતા અને તેઓના પ્રચાર કરવામાં સાથે જ પદયાત્રામાં જોડાયા હતા તેમજ પત્રિકા, અને અન્ય સાહિત્ય વહેંચણી કરતા હતા અને લોકોને આવા શિક્ષિત, ખેડૂત અને નિષ્ઠાવાન ઉમેદવાર મળ્યા છે તેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.41A

Advertisement

આ પદયાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ઉમેદવાર લલીતભાઈ કગથરા, વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી, આગેવાનો પ્રકાશભાઈ વેજપરા, વાલજીભાઇ લક્કડ, મથુરભાઈ માલવી, વિપુલભાઈ તારપરા, કિશોર વાગડિયા, અંકુરભાઇ ધામેલીયા, હિરેન લીંબાસીયા, જયેશરામાણી, જેન્તીભાઈ મોરવાડિયા, કિરણ ગોહિલ, મીતભાઈ, પ્રવીણભાઈ પરમાર, રમણીકભાઈ, રોહિત કોઠીયા, શૈલેશભાઈ, વિઠ્ઠલભાઈ , અભી પટેલ, ધવલભાઈપાંભર, હિતેશ અકબરી,કિશોર સાવલિયા, પાલભાઈ, હાર્દિક અકબરી. સહીતના આગેવાનો વિસ્તારવાસીઓ અનેકાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.