Abtak Media Google News

જુનાગઢ મહાશિવરાત્રી મેળાને હાલ લઘુકુંભમેળાનો દરજ્જો અને ગ્રાન્ટ બંને મળીગયા છે.ત્યારે તંત્રએ આ માટે તૈયારીઑ ઘણા દિવસો પહેલાથી આરંભી છે. આ તૈયારીઑ અંતિમ તબક્કામાં પહોચતા જુનાગઢ જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.જેમાં ખાસ વિગતો આપવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=3CMuDXt5dso&feature=youtu.be

ભવનાથ તીર્થક્ષેત્રને ઝોનમાં વહેચી 55 સીસીટીવી કેમેરા, બે વોચ ટાવર સાથે ઝડબે સલાક પોલીસ બંદોબસ્ત તેમજ નોન એસી ટેન્ટસિટી 600થી વધુ સફાઈ કર્મીઓ 24 કલાક સફાઈ કામગીરીઓ સંભાળશે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર મહાશિવરાત્રીની લઘુકુંભ મેળાને તૈયારી તેમજ સૂચનાઓ માટે ગઇકાલે જીલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.