બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર આજકાલ તેની ફિટનેસમાં કારણે ચર્ચામાં છે. શનિવારે જ્યારે મુકેશ અંબાણીની પાર્ટીમાં કરીના પર બધાની નજર હતી. કરીના કપૂરએ તેની અપકમિંગ ફિલ્મ ‘વીર દી વેડિંગ’ નું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મના શૂટિંગ માટે કરીના દિલ્હી રવાના થઇ છે. કરીના મુંબઈ એરપોર્ટ પર નજર આવી હતી. જ્યારે તે દિલ્હી રવાના થઇ રહી હતી.તે દરમિયાન તે વધારે કુલ લૂકમાં નજર આવી. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન બહુ જલ્દી ફિલ્મ ‘વીર દી વેડિંગ’ માં નજર આવવાની છે. કરીનાએ આ ફિલ્મનું શુટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થવાનું છે.રીલ હોય કે રીયલ લાઈફ, કરીના કપૂર કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે. ક્યારેક તે પુત્ર તૈમૂરની સાથે દેખાય છે તો ક્યારેક તે તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોડા સાથે.જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો.પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.
Trending
- રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશ
- Awfis Space IPOનું ત્રણ દિવસમાં બમ્પર સબસ્ક્રિપ્શન
- અટલ સરોવર, વેકેશન મેલા અને 12 ગેમ ઝોન બંધ કરાવતું કોર્પોરેશન
- Xiaomi Civi 14: iPhone જેવા જ ફીચર્સ સાથે માત્ર આટલી કિંમત મળશે આ ફોન!
- 30 વર્ષથી ધતિંગ કરનારા મુંજાવર રાજેશ ફકીરનો જાથાએ કર્યો પર્દાફાશ
- ડેથ ઝોનનું ડિમોલીશન
- જીવલેણ દુર્ધટના બાદ સરકારનો એક જ તકીયા કલામ
- ડીવાઇન ચેરી. ટ્રસ્ટ અને જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે કાલે દંતયજ્ઞ