સંગીત-ગાયિકીના લેજન્ડ કિશોર કુમારના અનેક કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. કિશોર દરેક પ્રકારના ગીતો ગાતા હતા અને તેઑ ક્યાં અંદાજમાં કયું ગીત ગાવું તે જાણતા હતા. આજે પણ તેમનો અવાજ લાખો સંગીત રસિયાઓના મનમાં વસેલો છે.તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ ખુબજ રસપ્રદ છે. જેમ કે તેમના નોકરના ડરનો કિસ્સો.કિશોર કુમાર નાના બાળક જેવ હતા. તેઓ નાની નાની વાતોમાં ખુશ થઈ જતાં હતા. તેમને લોકોને આશ્ચર્યમાં મૂકવામાં આનંદ આવતો હતો. તેઓ વિદેશમાથી વિવિધ મોહરા લાવતા હતા. એક વાર તેમના નોકરને જ તેમણે આ મોહરથી ડરાવી દીધો હતો.
Trending
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા