Abtak Media Google News

 મહીસાગર સમાચાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળામાં વિદાય સમારોહમાં શિક્ષણમંત્રી ઉપસ્થિતિ રહ્યા હતા .  કોલવણ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક અને સલાહકાર જિલ્લા પ્રાથમિક સંઘ તથા ચેરમેન  લુણાવાડા અને ખાનપુર તાલુકાના પ્રાથમિક  સ્કૂલ ટીચર્સ સોસાયટીના દિનેશભાઈ હીરાભાઈ પટેલ તથા  કાળુભાઈ સાયબાભાઈ પગી વર્ય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ હોઈ શિક્ષણ અને શિક્ષક સમાજ માટે તેમણે આપેલ અમુલ્ય યોગદાનને બિરદાવવા તથા નિવૃત્તિ વંદના કાર્યક્રમમાં

Advertisement

Whatsapp Image 2023 10 23 At 08.50.17 B484Da25 માનનીય શિક્ષણમંત્રી, આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ગુજરાત સરકારના મંત્રી ડૉ. પ્રો.કુબેરભાઈ ડિંડોર ,પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય માનનીય રતનસિંહ રાઠોડ, દિગ્વીજયસિંહ જાડેજા, મહીસાગર ભાજપ પ્રમુખશ્રી દશરથ બારીયા, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ કે પટેલ, જીલ્લા શિક્ષણ સમિતિ પંચાયતના ચેરમેન પિનાકીન શુકલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરી, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, ગુજરાત સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ, તથા જે પી પટેલ, નરેન્દ્રભાઈ ગોહિલ, શશીકાંત પટેલ, મનસુખભાઈ ભાભોર, નીમેશભાઈ સેવક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી. એલ. માલીવાડ, એસ.બી.ખાંટ, અજય દરજી, જીગર પંડ્યા, પ્રભાતસિંહ ખાંટ, કોલવણ પંચાયતના સરપંચશ્રી શૈલેષકુમાર, એસ એમ સી અધ્યક્ષ પીન્ટુભાઈ, શિક્ષકો તથા ગામના આગવાનો વડીલો યુવાનો તથા બાળકો આ સર્વ કોલવણ પ્રાથમિક શાળામાં વિદાય અને સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાગર ઝાલા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.