Abtak Media Google News

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.૯/૪/૧૮ના રોજ સમય ૧૧:૦૦ કલાકે ઓદ્યોગીક તાલીમ સંસ્થા હળવદ રોડ મહેન્દ્રનગર મોરબી ખાતે મેગા જોબ ફેર નું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

આ મેગા જોબ ફેરમાં ઓદ્યોગીક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી કરશે. આ જોબ ફેરમાં એકમોની જરૂરીયાત મુજબ એસ.એસ.સી./એચ.એચ.સી./સ્નાતક અને આઈ.ટી.આઈ. ટ્રેડના(ટેકનીકલ) ઉમેદવારો (ઉંમર વર્ષ ૧૮ થી ૩૦)એ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.