Abtak Media Google News

દેશનીઆર્થિક નગરી કહેવાતી મુંબઇના અંધેરી માં આવેલ ESIC કામદાર હોસ્પીટલમાં 9મા માળે  આગ લાગી. હોસ્પીટલમાં  કેટલાક લોકો  ફસાયા હોવાનું અનુમાન છે.અત્યારે બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડના  વાહનો હાજર છે.ફાયર બ્રિગેડ કર્મચારીઓ લોકોને સીડી મારફતે લોકોને બહાર નીકળવાની કોશિશ કરે છે. હજુ શુધી કયા કારણોથી આગ લાગી છે તે નક્કી નથી

હાલમાં, જાનહાનિની અંગેના કોઈ સમાચાર નથી. આગની માહિતી મળ્યા પછી,ફાયર બ્રિગેડના 8 ફાયરફાઇટર્સ સ્થળ પર પહોંચ્યા અને તેનો આગ બુજવવામાં વ્યસ્ત હતા. ફાયર લિફ્ટ માંથી નીચે આવતી વખતે  એક વ્યક્તિની ઘાયલ થયા ની માહિતી પણ નોંધવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.