Abtak Media Google News

ક્રિકેટ જગતમાં ભારે લોકપ્રિય સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી ટવેન્ટી ટુર્નામેન્ટમાં કોલકતા ખાતે સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે સેમીફાઈનલ જંગમાં મુંબઈનો  રોમાચક વિજય થયો છે.  કવાર્ટર ફાઈનલમાં સૌરાષ્ટ્ર ટોસ જીતી દાવ લઈ 20 ઓવરમાં આઠ વિકેટે 166 રન કર્યા હતા. જેમાં પ્રેરક માંકડે 25 દડામાં 7 ચોગ્ગા  3 છગ્ગા સાથે 61 રન, ષળ્ડનજેકસને 37 દડામાં 31 રનમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તુષાર દેસપાંડએ 4 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ ખેડવી હતી. અને મોહીતઅવસ્થીએ 2 વિકેટ લીધી હતી.

Advertisement

Untitled 1 17

મુંબઈએ 19.3 ઓવરમાં 8 વિકેટે 168નું લક્ષ્ય પૂરૂ કરી મેચ જીતી લીધી હતી મુંબઈ મટીમના શ્રેયાંસ લેરએ 30 દડામાં  1 ચોગ્ગો અને 2 છગ્ગા સાથે 30 રન કયા/ હતા. જયારે સૈરાજપાટીલે 26 દડામાં બે બે ચોગ્ગા છગ્ગા સાથે 31 રન કર્યા હતા. શિવમદુબેએ 13 દડામાં  25 રન નોટઆઉટ અને બોલર ચેતન સાકરીયાએ ચાર ઓવરમાં33 રન આપી ચાર વિકેટ લીધી હતી. કુશાંગ પટેલે  બે અને ચીરાગ જાનીએ એક વિકેટલીધી હતી. અંતે  મુંબઈએ   બે વિકેટે મેચ જીતી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.