Abtak Media Google News

પ્રેમમાં પડેલી દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તેનો પ્રેમી તેને દિલોજાંનથી પ્રેમ કરે. પરંતુ મોટાભાગના છોકરાઓ પ્રેમમાં છોકરીઓને આઈ લવ યુ કહીને સંતોષ માની લ્યે છે. એવા સમયે એવા પણ કટલાક શબ્દો છે જે યુવતી આઈ લવ યુ ના બદલે સાંભળવા ઇચ્છતી હોય છે. જો તમે પણ કોઈના પ્રેમમાં છો તો આ શબ્દો કહીને સાથીનું દિલ જીતો.

N Relationshipતમારે તમારી પત્ની કે ગર્લફ્રેંડ ને સ્પેસિયલ ફીલ કરાવવા ઈચ્છો છો તો એને એ જરૂર કહો કે તમે એના વગર જીવી નથી શકતા. આ જાદુઈ શબ્દો તમારી લવ લાઈફમાં પ્રેમના રંગ ભરી દેશે.

1 12સાથીને તમે એનાજ છો તેવું ફીલ કરાવવું હોય તો જ્યારે પણ એનથુ દૂર જવાવનું થાય ત્યારે તેને કહેવાનું ચુંકશો નહીં કે તારું ધ્યાન રાખજે….આ વાત યુવતીઓના દિલને ટચ કરે છે.

2 11

જ્યારે પણ પાર્ટનર નિરાશ હોય છે ત્યારે તેની હતાશાને દૂર કરવાની વાતો કરો નહીં કે પ્રેમભરી વાતો કરવાનું રાખો . એવું કરવાથી તેને સારું લાગે છે..

08 Marriage Advice 7 Relationship Tips To Get The Love You Want

પાર્ટનર જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે તેને કહો કે તારી સ્માઇલ ખુબજ સુંદર છે, એને જોઈને મારો આખો દિવસ સારો પસાર થાય છે. એ વાત થી એ ઇમ્પ્રેસ તો થાય જ છે સાથે સાથે એનો ગુસ્સો પણ શાંત થયી જાય છે.

5Ab52A39095B111B008B4580 750 562(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.