Abtak Media Google News

પ્રમ ચરણની ચૂંટણીની તમામ ૮૯ વિધાનસભા બેઠકો ઉપર જાહેર સભાનું આયોજન

પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે જણાવ્યું હતુ કે, ૨૬ નવેમ્બરના રોજ ૫૦ હજાર બૂ ઉપર એકસો મન કી બાત  ચાય કે સા કાર્યક્રમનું આયોજન હા ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનું માન અને ગૌરવ વધ્યું છે. કેન્દ્રની જનકલ્યાણ અને ગરીબીલક્ષી યોજનાઓનું જનતાનું પ્રચંડ સર્મન સાંપડ્યું છે. પ્રમ ચરણની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રકો રજૂ કરવાનું કામ પૂર્ણ ઇ ગયું છે અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા આજે પૂર્ણ ઇ જશે.

ભાજપા ચૂંટણી પ્રચારમાં દરેક બૂ ઉપર બે-બે વખત જઇ ચૂકી છે. પ્રજાનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત યા છે. કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક ભાજપાના ૨૨ વર્ષના શાસનની સિધ્ધિઓ ઘરે-ઘરે જઇને લોકો સુધી પહોચાડી છે. ૨૨ વર્ષ સુધી ગુજરાતની સેવા કરવાનો અવસર ભાજપાને પ્રાપ્ત યો છે અને હજુ પણ આગળના લાવવા સેવા કરવા તત્પર છે.

કોંગ્રેસ જ્યારે સોશીયલ મીડિયા ઉપર સામાન્ય નાગરિકો-ગરીબોનો ઉપહાસ કરવામાં મસ્ત છે ત્યારે અમે લોકો સતત સંપર્ક અને સંવાદ કી પ્રજા કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત છે.  કોંગ્રેસ સોશીયલ મીડિયાનો દુરઉપયોગ કરી રહી છે અને અમે યોજનાઓ ગરીબો સુધી પહોચાડી રહ્યા છીએ અને જનતાનો વિશ્વાસ અને ગૌરવ વધારી રહ્યા છીએ.

યાદવે વધુમાં જણાવ્યું છે કે, પ્રમ ચરણની ચૂંટણીની તમામ ૮૯ બેઠકો ઉપર તારીખ ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ વિધાનસભા સ: જાહેર સભાનું આયોજન હા ધરવામાં આવ્યું છે.  રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સહિત કેન્દ્રના નેતાઓ રાજનાસિંહજી,  નીતિન ગડકરીજી, અરૂણ જેટલીજી, ઉમા ભારતીજી, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શીવરાજસિંહજી ચૌહાણ, ડો. રમણસિંગજી, શ્રીમતી વસંધરારાજે સિંધિયાજી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાજી વગેરે અન્ય પ્રદેશ અને કેન્દ્રનું નેતૃત્વ ૮૯ સભાઓ સંબોધશે.

આમ, ૨૬મીએ સવારે તમામ બુ પર અને સાંજે તમામ વિધાનસભાઓમાં જનસંપર્ક યોજાશે. વંશવાદની સામે વિકાસવાદ, જાતિવાદની સામે વિકાસવાદની વાત તેમજ કેન્દ્રમાં વિકાસ અને સુશાસનની જે સપના કરી છે તેની સો ગરીબોની સેવાના સંકલ્પને લોકો સુધી લઇ જવાશે.

આજની પત્રકાર પરિષદને સંબોધતાં પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ખૂબ પાછળ રહી ગઇ છે, ભાજપાએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, આગામી કાર્યક્રમોની રણનીતિ જાહેર કરી દીધી છે. ભાજપા પાસે સર્મ અને સક્ષમ નેતૃત્વ છે અને જનતાનો પ્રેમ તેમજ વિશ્વાસ છે. કોંગ્રેસે ખૂબ જ કીચડ ભાજપા પર ઉછાળ્યો છે. પરંતુ ગુજરાતની જનતાએ વધુ મજબૂતી સો કમળને ખીલવવાનો સંકલ્પ કર્યો છે. સૌના માન-સમ્માન અને ગૌરવ સો ૧૫૦+ના લક્ષ્યાંકને પરીપૂર્ણ કરવા આગળ વધી રહ્યું છે.

આ પત્રકાર પરીષદમાં મીડીયા સેલના ક્ધવીનર હર્ષદભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા જગદીશભાઇ ભાવસાર ઉપસ્તિ રહ્યાં હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.