Abtak Media Google News

પ્રિયંકા ચોપડાને ફોર્બ્સની વિશ્વની 100 સૌથી પાવરફૂલ વિમેનની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં પ્રિયંકા સહિત 5 ભારતીય મહિલાઓના નામ છે. ભારતીય મહિલાઓમાં આઇસીઆઇસીઆઇ બેન્કનાં સીઇઓ ચંદા કોચર સામેલ થયું છે.

આ લિસ્ટમાં છે 5 ભારતીય મહિલાઓ   જેમાં ચંદા કોચર 55 વર્ષ  32 રેન્ક  જે ડાઇવર્સિફાઇડ, રોશની નાદર મલ્હોત્રા 36 વર્ષ  57  રેન્ક  ટેકનોલોજી,  કિરણ મજૂમદાર શૉ 64 વર્ષ 71 રેન્ક જે હેલ્થકેર ચલાવે છે,  શોભના ભરતિયા 60 વર્ષ 92 રેન્ક જે મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ, પ્રિયંકા ચોપડા 35 વર્ષ  97રેન્ક  મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.