Abtak Media Google News

ભાજપ આજે પોતાના સિધ્ધાંત અને મુલ્યો સો કેન્દ્ર સહીત દેશભરમાં ૧૬ રાજ્યોમાં સરકારમાં કાર્યરત છે : સખીયા-મેતા

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સપના પછી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓજસ્વી નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દેશની રાજનીતિમાં કેન્દ્ર સને પ્રસપિત ઇ છે.વિશ્વની સૌી મોટી પાર્ટી બનવાની સો ભારતીય જનતા પાર્ટી આજે પોતાના સિધ્ધાંત અને મુલ્યો સો દેશભરમાં ૧૬ રાજ્યોમાં કાર્યરત છે.

Advertisement

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની સુચના મુજબ રાજ્યભરમાં ૬ એપ્રિલ,ગુરુવારના રોજ ભાજપા સપના દિવસને લઈને રાજકોટ જીલ્લાના ૧૩૬૬ બુ ઉપર એક જ દિવસે તમામ બુોમાં પ્રવાસ કરી પાર્ટીના સ્ટીકરો, ઝંડી વિતરણ અને કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા યેલા વિકાસના કાર્યો અને યોજનાઓ અંગેની પત્રિકા તા ભારતીય જનતા પાર્ટીની આગામી આયોજનો અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.

વધુમાં, સખીયા-મેતાએ જણાવ્યું હતું કે, બિનકોંગ્રેસી સરકારના પતન બાદ ભારતીય જનસંઘના સને રાષ્ટ્રીય રાજનીતિમાં ડીફરન્સ વિ પાર્ટીનું સ્વરૂપ આપવા તા.-૬ એપ્રિલ,૧૯૮૦ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સપના કરવામાં આવી અને કમળના ચિન્હ ઉપર ભાજપ દેશભરમાં સંગઠનને મજબુત બનાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપતા કાર્યક્રમો કરીને પ્રજાને ભાજપની સો જોડવાનો અવસર ઉભો કર્યો અને રાષ્ટ્રવાદના રંગે પ્રજાને જોડી દેશમાં સુશાસન આપવું તેવી નેમ સો આજે દેશમાં ભાજપ સત્તા સને  છે અને ૧૬ રાજ્યોમાં સરકાર કાર્યરત છે.

આ કાર્યક્રમના મંડલ વાઈઝ ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જ જેમાં ગોંડલ શહેરમાં ઇન્ચાર્જ શશીકાંતભાઈ રૈયાણી, સહ-ઇન્ચાર્જ લલિતભાઈ ફીનાવા, મહેશભાઈ ગોહિલ, ગોંડલ તાલુકા ઇન્ચાર્જ અલ્પેશભાઈ ઢોલરીયા, સહ-ઇન્ચાર્જ પ્રફુલભાઈ ટોળિયા, જીતુભાઈ જીવાણી, જસદણ શહેર ઇન્ચાર્જ ધીરુભાઈ ભાયાણી, સહ-ઇન્ચાર્જ નીલેશભાઈ શુક્લ, હિરેનભાઈ સાકરિયા, જસદણ તાલુકા ઇન્ચાર્જ વલ્લભભાઈ રામાણી, સહ-ઇન્ચાર્જ દિનેશભાઈ પોકળ, છગનભાઈ મેર, વિંછીયા તાલુકા ઇન્ચાર્જ નાાભાઈ વાસાણી, સહ-ઇન્ચાર્જ મનુભાઈ બોરીચા, બાબુભાઈ ગોહિલ, ઉપલેટા શહેર ઇન્ચાર્જ માધવજીભાઈ પટેલ, સહ-ઇન્ચાર્જ નીકુલભાઈ ચંદ્રવાડીયા, ચેતનભાઈ કાલરીયા, ઉપલેટા તાલુકા ઇન્ચાર્જ રાજશીભાઇ હુંબલ, સહ-ઇન્ચાર્જ રાજુભાઈ પાઘડાર, જેતીભાઈ બરોચીયા, ધોરાજી શહેર ઇન્ચાર્જ હરસુખભાઈ ટોપિયા, સહ-ઇન્ચાર્જ ડી.જી.બાલધા, સુખદેવસિંહ વાળા, ધોરાજી તાલુકા ઇન્ચાર્જ નીલેશભાઈ કણસાગરા, સહ-ઇન્ચાર્જ વિપુલભાઈ રૂદાણી, જનકસિંહ જાડેજા, જેતપુર શહેર ઇન્ચાર્જ કિશોરભાઈ શાહ, સહ-ઇન્ચાર્જ ડી.કે.બલદાણીયા, મહેશભાઈ ડોબરિયા, જેતપુર તાલુકા ઇન્ચાર્જ સુભાષભાઈ બાંભરોલીયા, સહ-ઇન્ચાર્જ વેલજીભાઈ સરવૈયા, દિનકરભાઈ ગુંદારીયા, જામકંડોરણા ઇન્ચાર્જ ચંદુભા ચૌહાણ, સહ-ઇન્ચાર્જ નીતિનભાઈ પાદરીયા, ગૌતમભાઈ વ્યાસ, રાજકોટ તાલુકા ઇન્ચાર્જ  વલ્લભભાઈ સેખલીયા,સહ-ઇન્ચાર્જ શૈલેશભાઈ અજાણી, વિક્રમભાઈ ખીમાણીયા, કોટડાસાંગાણી તાલુકા ઇન્ચાર્જ અરવિંદભાઈ સિંધવ, સહ-ઇન્ચાર્જ અમિતભાઈ પડારિયા, સહદેવસિંહ જાડેજા, પડધરી તાલુકા ઇન્ચાર્જ હઠીસિંહ જાડેજા, સહ-ઇન્ચાર્જ મનોજભાઈ પેઢડીયા, પ્રવીણભાઈ હેરમા, લોધિકા તાલુકા ઇન્ચાર્જ ભરતસિંહ જાડેજા, સહ-ઇન્ચાર્જ મોહનભાઈ ખુંટ, હરભમભાઈ ફૂંગશીયા સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.