ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કે ભાજપાના પ્રચાર-પ્રસારના કાર્યો માટે ગુજરાત ભાજપાના અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે હાલ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે, ત્યારે જીતુભાઇ વાઘાણીએ તેમના ચૂંટણી પ્રવાસના પ્રથમ બે દિવસોમાં જ પશ્ચિમ બંગાળના બારાસાત લોકસભા ક્ષેત્ર તથા રાજરહટ ન્યુ ટાઉન વિધાનસભા ક્ષેત્ર તેમજ અન્ય વિસ્તારોમાં ભાજપાના ઉમેદવાર સાથે રોડ-શો, જનસંપર્ક, શક્તિકેન્દ્ર કાર્યકર્તા સંમેલન સહિત અનેક જનસભાઓમાં સંબોધન કર્યુ હતુ. વાઘાણી સાથે ગુજરાત ભાજપાના પ્રદેશ મંત્રી અમિતભાઇ ઠાકર, ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ તેમજ ગુજરાત ભાજપા જીલ્લા તથા મહાનગરના અગ્રણીઓ જોડાયા હતા.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત