Abtak Media Google News

‘શ્રીમતી’ અનુષ્કા શર્મા કોહલી હબ્બી વિરાટ કોહલી સાથે કેપટાઉનમાં હતી તે મુંબઈ પાછી ફરી છે અને હવે કામે વળગી છે. તેના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘પરી’ આગામી ૯ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થાય છે. એટલે તે તેના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે. આ સિવાય તેની આગામી ફિલ્મોમા હીરો (શાહરૂખ ખાન), સૂઈ ધાગા (વરૂણ ધવન) વિગેરરે સામેલ છે. હવે અનુષ્કાની સરનેમ બદલાઈ ગઈ છે. તે હવે લખી શકે છે મીસીસ અનુષ્કા શર્મા કોહલી ઓલ ધ બેસ્ટ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.