Abtak Media Google News

રાજકોટ 150 ફૂટ રિંગરોડ પર આવેલ કાલુપુર કો ઓપરેટીંવ બેન્ક અને નાગરિક બેન્કમાં પોલીસ લાયસન્સ વગર ગેરકાયદેસર ઓમ સિક્યુરિટી સર્વિસ ચલાવતો સંચાલક કેતન રાઠોડ ઝડપાયો.

તેમજ 30 જેટલા ગેરકાયદેસર ગાર્ડનો નાગરિક બેન્ક અને કાલુપુર બેન્કમાં કોન્ટ્રાક્ટ પોલીસ લાયસન્સ વગર ચલાવતા Sog પીઆઇ રાવલ અને પીએસઆઈ ખાચર તેમજ ટીમ દ્વારા કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.