Abtak Media Google News

ઓલ ઈન્ડિયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ઘરેણુ નરેન્દ્રભાઈ દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ ઉપરાંત લોકજાગૃતિના ઉત્તમ કાર્ય બદલ સ્ટાર ૨૦૨૦ ઓનલાઈન પ્રમાણપત્ર

ઓલ ઈન્ડિયા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું ઘરેણું, ગુજરાત રાજય ઓ.બી.સી. નિગમના ચેરમેન તેમજ ચોટીલા ખાતે આવેલ આપા ગીગાનો ઓટલોના મહંત નરેન્દ્રભાઈ સોલંકીએ નોવેલ કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીમાં જરૂરિયાતમંદ લોકોના મદદ કરવા ઉપરાંત તેમના લોક જાગૃતિના કાર્યોની નોંધ ‘વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપની લંડનના પ્રમુખ સંતોષભાઈ દ્વારા લેવામાં આવતા ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ શૈલેષભાઈ બારડ, વાસાભાઈ જોટવા તથા જગદિશભાઈ સોલંકી દ્વારા ‘સ્ટાર-૨૦૨૦ ઓનલાઈન સર્ટિફીકેટ’ આપી સન્માનીત કરવામાં આવતા સ્નહી, મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.