સારી પર્સનાલીટી માટે માત્ર સુંદર ચહેરો નહીં પણ હાથ પણ તમારી સુંદરતામાં વધારો કરે છે. હાથ તમારી  પર્સનાલીટી વધારે છે. પરંતુ હાથની સુંદરતા તમારા નખ પર પણ આધાર રાખે છે.

21 Stunning Acrylic Ombre Nails to Try in 2024 - Zohna

નખ નબળા પડી જાય છે અને તૂટી જાય છે. જેના માટે મહિલાઓ મેનીક્યોર પણ કરાવે છે. પરંતુ મેનીક્યોરને બદલે તમે તમારા નખને મજબૂત કરવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ વાપરી શકો છો. તો ચાલો તમને જણાવીએ આવી એક ઘરેલું રેસિપી.

મધ નખને મજબૂત કરશે

What is honey?

તમે મધનો ઉપયોગ કરીને તમારા નખને મજબૂત કરી શકો છો. મધમાં મળતા પોષક તત્વો ડેમેજ  ક્યુટિકલ્સને મજબૂત અને પોષવામાં મદદ કરે છે. જો તમે તમારા નખ પર હાથ તથા નખની કેર માટે મેનીક્યોર નો ઉપયોગ નથી કરવા માંગતા, તો તમે મધનો ઉપયોગ કરી શકો છો. તમે મધ વડે નખની સુંદરતા વધારી શકો છો.

શા માટે નખ તૂટી જાય છે?

28,457 Cracked Nails Royalty-Free Photos and Stock Images | Shutterstock

નખની આસપાસની ત્વચા ખૂબ નરમ હોય છે. જો કાળજી લેવામાં આવે તો નખ તૂટવા લાગે છે અને દુખાવો થાય છે. કેટલીકવાર, નખ ફાટવાનું કારણ ત્વચાને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝિંગ કરવું પણ હોઈ શકે છે.

નખ મોઇશ્ચરાઇઝ

How to Moisturize Nails for Your Best, Healthiest Mani Yet

મધ નખને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરે છે. મધમાં હાજર પોષક તત્વો નખના ક્યુટિકલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા મધથી તમારા નખની માલિશ કરો. જો તમને મધ ચીકણું લાગે તો તેમાં થોડું લીંબુ ઉમેરીને નખ પર લગાવો.

એન્ટીફંગલ ગુણોથી ભરપૂર

Healthy Nails Are More Important Than You Think – In Style Tips

મધમાં એન્ટીફંગલ ગુણ હોય છે, તેથી તે નખની ફંગલ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. તમારા હાથ પર મધના થોડા ટીપાં મૂકો. તેમને નખ પર રાતોરાત રહેવા દો અને હાથમાં ગ્લોવ્ઝ પેરો. તેનાથી તમારા નખ તૂટશે નહીં. રાત્રે તમારા નખ પર મધ લગાવવાથી થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.

નખને વધારાનું હાઇડ્રેશન મળશે

Y2K Press On Nails Long Coffin Glitter Diamond Silver Star, 57% OFF

જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા સમય સુધી સ્વસ્થ રહે, તો માટે તમારે હાઈડ્રોજનની જરૂર છે. તમે એક ચમચી મધ, એક ચમચી ઓલિવ ઓઈલ અને મધના થોડા ટીપાં મિક્સ કરો. બધી સામગ્રીમાંથી સ્મૂધ પેસ્ટ બનાવો. જો તમે પેસ્ટને પાતળી બનાવવા માંગતા હોવ તો મધની માત્રા વધારવી. દરરોજ નાળિયેર તેલ અને મધથી તમારા નખની માલિશ કરો. તમારા નખની આસપાસની ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.