Browsing: accident

અમદાવાદથી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો: બે લોકો ઈજાગ્રસ્ત લીંબડી હાઇવે ફરી એકવાર ગોઝારો બન્યો છે. જેમાં ડમ્પર પાછળ સ્વીફ્ટ ડિઝાયર કાર ઘુસી જતા સુરેન્દ્રનગરના કારખાનેદાર…

રાજકોટથી જામનગર તરફ હતી વેળાએ ફોર્ચ્યુનર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા બુકડો બોલી ગયો કાર ટ્રકની પાછળ ધૂસી ગયા બાદ ત્રણ કિમી સુધી ઢસડી ગયું: ત્રણ બહેનના…

નવી બનતી સાઈટ પાસે બાળક રમી રહ્યો હતો ત્યારે સર્જાયો જીવલેણ અકસ્માત : રીક્ષા ચાલક સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતી ફરિયાદ શહેરના જામનગર રોડ પર ગાયત્રીધામ…

પતિ, પત્નિ અને વો નો કરૂણ અંજામ બિમારીથી બોલી ન  શકતા પ્રૌઢની પત્ની સાથે મોબાઈલમાં વાતચીત  દરમિયાન  પ્રેમના અંકુર ફૂટયા: પ્રેમમાં આડખીલી રૂપ બનતા મોતને ઘાટ…

બાઈક પર મિસ્ત્રી કામ માટે જતી વેળાએ યમદૂત સમાન ટ્રકે હડફેટે લેતા બંને ભાઈઓ કાળનો કોળિયો બન્યા: અકસ્માત સર્જી નાશી છુટેલા ટ્રક ચાલકની સીસીટીવી ફુટેજ આધારે…

ગાંધીધામ નજીક ટેલર અને ક્વાલીસ વચ્ચે અકસ્માતમાં બેના મોત નિપજ્યા‘તા: ભુજની ટ્રીબ્યુનલે કરેલા હુકમ સામે હાઇકોર્ટમાં દાદ માંગી’તી: બંનેના પરિવારને 1.44 કરોડનું જંગી વળતર ચુકવવા હુકમ…

અગાઉ હત્યારાની પુત્રીનો જાહેરમાં હાથ પકડી લેતા એક વર્ષથી ચાલતી અદાવતનો કરૂણ અંજામ: દંપતી ઘાયલ ચોટીલામાં આજે સવારે હૈયુ હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં…

નાગપુરથી મુંબઇ જતી બસ મોડીરાતે ટાયર ફાટતા વીજ પોલ સાથે અથડાતાની સાથે ડિઝલ ટાંકી ફાટતા બસમાં ભીષણ આગ લાગી ભરઉંઘમાં કાળનો કોળીયો બનેલા મુસાફરોના મૃતદેહ ઓળખવા…

બાઈક પર કલેક્શન એજન્સીના કામે માળીયા ગયા હતા ત્યારે કાળનો કોળિયો બન્યા: અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકની શોધખોળ મોરબી તાલુકાના સોખડા ગામ પાસે બાઇક અને ટ્રક…

રાજકોટના જુના મોરબી રોડ  રાજનગર સોસાયટીમા રહેતાઅને મુળ તામિલનાડુના કટ્ટરરોડ કેરીયરના નામથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસાયકરતા કનગાસબાપતિ સુંદરમ ગાઉન્ડરે કુવાડવા રોડ પોલીસ   મથકમાંફરિયાદ નોંધાવ્યા મુજબ તામિલનાડુ  રહેતા અને…