Browsing: bjp gujarat

મુખ્ય માર્ગો પર લાગ્યા આકર્ષક હોિંડગ્સ બેનર નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં અનેરુ સ્વાગત સન્માન થઇ રહ્યું છે. પાટીલને આવકારવા ઠેર ઠેર…

સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ ને શત્ શત્ સલામ સમાજ સેવા માટે જેમનું હૃદય સહાય ધબકતું રહ્યું છે તેવા પ્રજાના લાડીલા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ…

સી.આ૨. પાટીલ એટલે કે ચંદ્રકાંત ૨ઘુનાથ પાટીલે સતત અને સખત પિ૨શ્રમ થકી આજે નવસા૨ી લોક્સભા વિસ્તા૨માંથી  બીજી વખત સાંસદ બનવાનું ગૌ૨વ પ્રાપ્ત ર્ક્યુ છે . તેમજ…

૬ જુલાઈ, સોમવા૨ના સવા૨ે ૧૦:૦૦ વાગ્યે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતી નિમિતે ૨ાજકોટ શહે૨ ભાજપ દ્વારા  રેસકોર્સ આર્ટગેલે૨ી ખાતેની ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને  પુષ્પાંજલી અર્પણ ક૨વામાં આવશે.…

રામનાથ દાદા કોઈને નહીં છોડે મંદિર પર રાજકારણ ન રમાવું જોઈએ: પુજારી આખરે કયારે શરૂ થશે રામનાથ દાદા મંદિરના ડેવલોપીંગનું કામ? રાજકોટ ના આજી નદીના પટ…

ભૂપેન્દ્ર યાદવ અને આશિષ સેલર બે દિવસ ગુજરાતમાં રોકાશે: રાજયસભાની ચાર પૈકી ત્રણ બેઠકો જીતવા ધડાશે વ્યુહ રચના ગુજરાતમાં ખાલી પડેલી રાજયસભાની ચાર બેઠકો માટે આગામી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતનાં દિગ્ગજોની ઉપસ્થિતિમાં અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનનું નામાંકન ગુજરાતની રાજયસભાની ખાલી પડેલી ૪ બેઠકો માટે…

રાજસ્થાન અને પશ્ર્ચિમ બંગાળની પેટા ચૂંટણીઓમાં ભાજપની અને અપેક્ષિત હાર થઇ છે. ઉપરોક્ત બંને રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો કારમો પરાજય ભાજપ માટે ચિંતા…

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા આજે પ્રજાસતાક દિન નિમિતે ધ્વજ વંદનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ્ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનાં વરદ હસ્તેક પ્રદેશ આગેવાનો…

કદાવર પાટીદાર નેતા ગણાતા મનસુખ માંડવીયાની સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનગર પંથક પર સારી પકડ અને સંગઠનનો પણ બહોળો અનુભવ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા…