Browsing: Chal Ne Jivi Laiye

સિલ્વર જયુબેલીનાં ૨૫માં એપિસોડમાં આજે જાણિતા કલાકાર પ્રીતીબેન ભટ્ટ પોતાના સુરીલા કંઠે ૧૯૪૦ થી ૨૦૨૦ સુધીના ગીતોની આહલાદક સફર રજુ કરશે: આજનો એપિસોડ અવિસ્મરણીય બની રહેશે…

ચાલને જવી લઈએની આપણી સુંદર સફરમાં આજનો આપણે વિશેષ રજૂઆત માણીશું કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સુનો સંસાર ત્યારે આજે આપણે…

ચાલને જીવી લઇએ અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્માની ભકિત આપણે સૌ કરીએ છીએ. ઉપરાંત આપણા ગુજરાતી સંગીતની ધરોહર જેને કહી શકાય તે લોકસંગીત આપણી આગવી ઓળખ…

ચાલને જીવી લઇએ અત્યાર સુધી ચાલને જીવી લઇએ આપણે સંતવાણી, હસાયરો, લોકગીતો આપણા કાર્યક્રમમાં એક ચાંદ અને ચકોરનો પ્રેમ જે રીતે હોય છે, ચકોર જે રીતે…

ચાલને જીવી લઇએ આજના ચાલને જીવી લઈએ પ્રોગ્રામમાં લોકો કોરોના સ્થિતિમાં ઘરમાં જકડાઈ ગયા છે. તેઓને અષાઢી માહોલ જામ્યો છે અને અષાઢની મેઘલી રાતે જે મેઘ…

ચાલને જીવી લઇએ ‘ચાલને જીવી લઇએ’ માં આજે સંગીતના વિવિધ રંગોની ઝાંખી જોવા મળશે જેમાં સુગમ ગીત, ગઝલ, ર્કિતન, હિન્દી રોમેન્ટીક ગીત સહિતના ગીતો પિરસાશે આજે…

ચાલને જીવી લઇએ ‘ચાલને જીવી લઇએ’ અંતર્ગત અત્યાર સુધી સંતવાણી, લોકગીત, દેશભકિતના ગીત જેવા અનેક ગીતો માણ્યા ત્યારે ખાસ તો આજે આપણે એક અલગ જ સફર…

શુભ-શુકન વચ્ચે રાજકોટ-સૌરાષ્ટ્રભરના સંગીતજ્ઞો અને ગાયકોનું હોંશે-હોંશે આગમન : લોકસંગીતને વિવિધ લોકપ્રિય ગીત-સંગીતની રોજીંદી રસલ્હાણ આપણો દેશ વેદિક કાળથી મંદિર- સંસ્કૃતિને વરેલો છે હિન્દુ ધર્મનું એક…

ચાલને જીવી લઇએ આજના કાર્યક્રમમાં હેમંતભાઇ જોષી સુફી, ધાર્મિક સ્તુતિ અને ગીતો ઉપરાંત ભૈરવી રાગની વિશેષ રજુઆત કરશે. ખાસ તો તેમને સાંભળવાથી વધારે લોકો તેમના અવાજને…

ચાલને જીવી લઇએ અંતગર્ત અત્યાર સુધી લોકગીત, ગઝલ, દેશભકિ ગીત સહિતના ગીતો સાંભળ્યા છે. ત્યારે આજે આપણે સૌ એક જ વ્યકિતના બે અવાજ સાંભળવાના છીએ. અનિલભાઇ…