Browsing: fetured

ગર્ભિણી પરિચર્ય એવ યોગાભ્યાસ નામના બે પુસ્તકોનું વિમોચન કરતા પૂ. શ્રી રમેશભાઇ ઓઝા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રેરિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ…

જમીનનો દસ્તાવેજ ન કરી આપી એન.આર.આઈ સાથે કરી હતી છેતરપિંડી ગોંડલની એડી. ચીફ. જયુડી. મેજી કોર્ટએ ભા. જ. પ.ના આગેવાન કિશોરભાઈ અંદીપરા વિરુદ્ધ એન. આર. આઈ.…

દારૂ અને કાર મળી રૂ 2.30 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડા ત્રણ દરોડામાં દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવામાં…

છેલ્લા સાત વર્ષથી સંવેદના ગ્રુપના બેનર તળે સ્વખર્ચે જરૂરીયાતમંદ બાળકોને વિવિધ સહાય સાથે ભીક્ષુકો-દર્દીઓની સેવા કરે છે ભદ્રાબેન દવે આ નામ જામનગરવાસીઓ માટે ખુબજ જાણીતું છે…

જૂનાગઢની શાન એવા મહોબત ખાનજી અને વઝીર બહાઉદ્દીન મકબરાનુ નવીનીકરણ કામ પૂર્ણતાના આરે : ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે જૂનાગઢ આવતા પ્રવાસીઓની સાથે ઈતિહાસકારો અને…

ઝીરો એનપીએ સાથે બેંકની આગેકૂચ: વિવિધ પ્રતિભાઓનું સન્માન કરાય ગોંડલ નાગરિક સહકારી બેંક ની 67 મી સાધારણ સભા સેમળા પાસે પ્રકૃતિ ની ગોદ મા આવેલા ગણેશ…

વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તંત્રે 4-4 લાખ રૂપિયાની સહાય ચૂકવી સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવમૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય…

ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022 અંગે આયોજિત બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર ઓનલાઈન જોડાયા રાજય સરકાર દવરા વર્ષ 2022-23ના ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું…

હાઇટેક અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ લેબોરેટરીમાં નહિવત ભાવે રિપોર્ટ કરી અપાશે મનુષ્યના શરીરમાં નાનામાં નાના રોગથી લઈ મોટા રોગ સુધી નું મૂળ રિપોર્ટ મારફતે મળી રહે છે.આજે…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિ:શુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઇકાલે આચાર્યોની એક બેઠક મળી…