Browsing: gujaratnews

 પ્રવાસન મંત્રીએ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિ માંડવી ખાતે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી   પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ શેઠશ્રી…

કામ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં માઠું લાગતા ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામના એક યુવાનને તેના પિતાએ કામ ધંધો…

જુનાગઢના ભવનાથ શ્રેત્રમા આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું કે, કોઈ જેનાચાર્યએ…

 જામનગર માં સમર્પણ સર્કલ પાસેથી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફે એક તસ્કરને ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો છે. જેણે તાજેતરમાં જ મોબાઈલ…

 મહિલા કર્મચારીને કેમેરાની જાણ થતા મામલો પોલીસ મથકે ઇન્ચાર્જ મેનેજર સામે ફરીયાદ   જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકના લેડીશ વોશરૂમમાં મહિલા કર્મચારીઓના ફોટા-…

 કલેકટરે જાહેરનામું બહાર પાડી આવન જાવન માટે વૈકિલ્પક રૂટ જાહેર કર્યો  રાજુલા શહેરમાં ટ્રાફિક સંચાલન માટે છ કે તેથી વધુ વ્હીલ ધરાવતા હોય તેવા વાહનોના પ્રવેશ…

એ મેરે વતન કે લોગો જરા આંખોમે ભરલો  પાની આઝાદીનો ઈતિહાસ જાણીને તે યુવા સૈનિકોના જીવનમાંથી પ્રેરણા લઈને આગેવાની લેવાની જરૂર આજના યુવાધનો આઝાદીનો ઇતિહાસ જાણવો…

લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ આઠ મહાનગર અને 33 જિલ્લામાં કરશે પ્રવાસ સક્રિય કાર્યકર્તાઓને પક્ષ દ્વારા જવાબદારી સોંપાશે: પ્રભારીઓને  વિશ્ર્વાસમાં લીધા બાદ જ…

88 1692070864

ગુજરાતમાં આન, બાન, શાન સાથે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગરવુ, ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ ગુજરાતના 4ૠ માં હવે ગ્રીન ગ્રોથ સાથે ગુજરાત 5ૠ બનશે: ભૂપેન્દ્રભાઇ પટેલ…

આંતરિક સ્થળાંતર રાજ્યોને પણ ફળ્યું રાજ્યની જીડીપીમાં 15 લાખ કરોડનો વધારો વ્યવસાયિક સ્થળાંતરીત લોકો દેશની અર્થવ્યવસ્થામાં વર્ષે 13.5 લાખ કરોડનો ઉમેરો કરે છે. ઉપરાંત રાજ્યના જીડીપીમાં…