Browsing: Jammu and Kashmir

પુંચ વિસ્તારમાં પાક દ્વારા એક મહિનામાં ૪૬ વાર યુધ્ધ વિરામનો ભંગ કરાયો જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા અનેકવાર લાઈન ઓફ ક્ધટ્રોલ એલઓસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરાતો હોય છે.…

અવંતિપોરાના ત્રાલમાં ગામમાં છુપાયેલા આતંકીઓને દબોચવા સેનાનું એન્કાઉન્ટર: એક હણાયો જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા માટે સરકારના આયોજનબદ્ધ પગલાઓથી દેશ વિરોધી તત્ત્વો હતાશ થઈ ગયા હોય તેમ…

જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કટીબદ્ધ કેન્દ્ર સરકારે રાજ્યની આર્થિક ઉન્નતિ માટે ખાસ પેકેજ લાવી લોન વ્યાજદરમાં રાહતની કરી જાહેરાત આઝાદીકાળથી ગુંચવાયેલા કાશ્મીર મામલાને ઉકેલવામાં અભૂતપૂર્વ રીતે સફળ…

અલગ અલગ બે સ્થળે સેનાએ કર્યા એન્કાઉન્ટર: એક જવાન શહિદ એક આતંકી પાસેથી બે એકે-૫૬, ત્રણ પિસ્તોલ કબ્જે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ર૪ કલાકમાં બે જગ્યાએ સેનાના જવાનોએ…

જમ્મુ-કાશ્મીર સરહદે દરરોજ સરેરાશ ૮ વખત સીઝફાયર ભંગ કરતું પાકિસ્તાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર કરારનો જાન્યુ-૧-૨૦૧૮ સુધી ૮૫૦૦ વખત ભંગ કર્યો હોવાનો ગૃહ મંત્રાલયે આર.ટી.આઇ. અંતર્ગત માંગવામાં…

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ ગોળીબાર: સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક: સંયુક્ત પાર્ટી પર ફાયરીંગ થતાં અફડાતફડી, અનેક ઘાયલ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાતમા માટે સુરક્ષાદળો એલર્ટ પર મુકાયા…

બમ બમ ભોલે… અમરનાથ યાત્રા યથાવત ૨૧મીથી યોજવાનો નિર્ણય : દરરોજ માત્ર ૫૦૦ યાત્રાળુઓને દર્શનની છૂટ અપાશે હિન્દુ ધર્મમાં અતિપવિત્ર અને મુશ્કેલ મનાતી અમરનાથ યાત્રામાં દર…

જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં તુર્કવંગમ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંક વાદીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલું છું. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં મે મહિનાથી ઓપરેશન ચાલું કર્યું છે. આ…

પાક ટીવીએ જમ્મુ-કાશ્મીરના ખાસ બુલેટીન શરૂ કર્યા પાકે. ફરી અવળચંડાઈ બતાવી છે. ભારતે શરૂ કરેલા જમ્મુ-કાશ્મીરના હવામાનના સમાચારના પગલે પાક ટીવીએ જમ્મુ-કાશ્મીરનાંં હવામાનના સમાચાર શરૂ  કર્યા…

કુપવાડા જિલ્લામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ સલામતી જવાનો શહીદ થયાના બીજા દિવસે કુંપવાડા ખાતેના એક પોઈન્ટ ઉપર આતંકીઓએ હુમલો કરતા ૩ સીઆરપીએફનાં જવાનો શહિદ થયા હતા…