Browsing: monsoon

નીરવ ગઢીયા, ઉના: ઉના પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. નદી-નાળાઓ છલકાયા છે, ઉપરવાસના વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પુલના…

અબતક, રાજકોટ ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી…

એક દિવસના વિરામ બાદ જામનગરના જામજોધપુર પંથકમાં ફરી વરસાદ જામ્યો: જામજોધપુરમાં25 મીમી, અમરેલીમાં 18 મીમી અને ગીર-સોમનાથમાં 15 મીમી વરસાદ નોંધાયો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકાઓમાં…

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર કરતા તમામ જળાશયોમાં જળ વૈભવ હિલોળા લઈ રહ્યાં છે.જળસંકટ હલ થઈ ગયું છે. ધારી નજીક સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર મંદિર પાસેનો ખોડિયાર…

વરસાદના કારણે 12500 ચો.મી. રસ્તાઓનું ધોવાણ, યુદ્ધના ધોરણે રસ્તા મરામતની કામગીરી શરૂ કરતું તંત્ર ગત સોમવારે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્માર્ટ સિટીના રાજમાર્ગો પર ફૂટ-ફૂટના…

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થયું છે. જેના કારણે જિલ્લાના ૮૪ જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે…

સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારો અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. ઠેર ઠેર પાણી-પાણી ભરાયા છે તો ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હજારો…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 197 તાલુકામાં વરસાદ વરસ્યો: સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: રાજ્યમાં સીઝનનો 71.22 ટકા વરસાદ કચ્છમાં 75 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં…

ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી: પૂર પ્રભાવિત લોકોને નુકશાનીનો સર્વે કરી મદદરૂપ બનવા અધિકારીઓ સાથે બેઠક યોજી 84 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન…

મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાની મુલાકાત લઇ પુરગ્રસ્તો સાથે કર્યો સંવાદ: કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી-પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્યની સરાહનીય કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…