Browsing: rmc

રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત વિકાસ કામો માટે રૂ.2084 કરોડની ફાળવણી કરવા માટે આજે ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ…

રાજકોટ કોર્પોરેશન દ્વારા ભરશિયાળે વધુ એક વખત રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. જીડબલ્યૂઆઇએલ દ્વારા આગામી 1 થી 3 જાન્યુઆરી દરમિયાન એનસી-32, એનસી-33 અને એનસી-34ના…

રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના તહેવારને લઇ બેકરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત…

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાનો લક્ષ્યાંક 38 કરોડ રાખવામાં આવ્યો છે. જેની સામે માત્ર 21 કરોડની જ વસૂલાત થવા પામી હોય છે. ટાર્ગેટ પૂરો કરવા માટે…

ભર શિયાળે વધુ એક વખત રાજકોટવાસીઓ પર કોર્પોરેશન દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવ્યો  છે.રાજ્ય સરકાર મહેરબાન છે પરંતુ કોર્પોરેશન જાણે માયકાગલું બની ગયું હોય તેવું લાગી રહ્યું…

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024/25નું અંદાજપત્ર તૈયાર કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મ્યુનીસીપલ કમિશનર આનંદ પટેલ દ્વારા તમામ શાખાઓ પાસેથી વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકના…

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રાણીઉદ્યાન હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ…

ઢોર પકડ ઝુંબેશ સામે પશુપાલકોએ રોષપૂર્ણ રેલી યોજી હતી. જેમાં તેઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવાની સાથે કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ પણ કર્યો હતો. આ ઉપરાંત પહેલા જગ્યા…

કોવિડ-19 એક બીમારી છે જે કોરોનાવાઇરસ SARS-CoV-2ના કારણે થાય છે. તે તમારા ફેફસા, શ્વસનમાર્ગ અને અન્ય અંગોને અસર કરે છે. આમાં સામાન્ય શરદી, ગંભીર તીવ્ર શ્વસન…

શહેરમાંથી એકત્ર થયેલ જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ…