Abtak Media Google News

દામનગર ના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે રૂબેલા વેકસીન કેમ્પ સફળ બનાવતા શિક્ષકો અને તબીબો ડો પારૂલબેન દંગી અને આરોગ્ય ટીન ને અદભુત સફળતા દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળ માં રૂબેલા વેકસીન કેમ્પ માં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ ને રૂબેલા વેકસીન ની રસી આપી સુનિશ્ચિત આરોગ્ય પ્રદાન કરાયું હતું

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.