Abtak Media Google News

તા. ૨૮.૪.૨૦૨૩ શુક્રવાર

સંવંત ૨૦૭૯ વૈશાખ સુદ આઠમ

નક્ષત્ર: પુષ્ય

યોગ: શૂળ

કરણ: બાલવ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ): નોકરિયાત વર્ગને મધ્યમ રહે, વેપારી મિત્રો ને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ): ફસાયેલી ઉઘરાણી છૂટે, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પડે. શુભ દિન.

મિથુન (ક,છ,ઘ): મનનું ધાર્યું ના થાય, માનસિક વ્યગ્રતા રહે,બેચેની જણાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ): ભાગીદારીમાં કામ હોય તો લાભ થાય, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ): બિનજરૂરી દોડધામ ટાળવી ,શરીર બાબતે સાવચેતી રાખવી,ખાવા પીવા માં ધ્યાન દેવું પડે.

કન્યા (પ ,ઠ ,ણ ): જુના સંબંધોને તાજા કરી શકો, પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.

તુલા (ર,ત): સુખ સગવડમાં વૃદ્ધિ થાય, નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

વૃશ્ચિક (ન ,ય ): તમારા વિચારોમાં તાજગી જોવા મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): લેખન વાંચનથી પ્રગતિ થતી જોવા મળે, તમારા યોગ્ય વાણી વર્તન થી આગળ વધી શકો,શુભ દિન.

મકર (ખ ,જ ) : અન્ય ક્ષેત્રમાં આગળ ના વધતા રૂટિન કામમાં ધ્યાન આપવું, તમારા ક્ષેત્ર માં પ્રગતિ સાધી શકો,કાર્યસિદ્ધિ થાય.

કુંભ (ગ ,સ,શ ): નાની નાની બાબતો તમને અસર કરતી જોવા મળશે, ગુસ્સા પર કાબુ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ ,ચ ,ઝ ,થ): થોડી ધીરજ રાખશો તો આકસ્મિત લાભ થાય,ધંધા માં બરકત જોવા મળે,શુભ દિન.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.