Abtak Media Google News

                   શિક્ષકના  વિદાય સમારંભમાં બાળકો ભાવુક 

                  કેસરીયા પ્રાથમિક શાળામાં સતત 19 વર્ષથી ફરજ બજાવતા પટેલ વિશાલકુમાર બાબર ભાઈની જિલ્લા ફેરબદલી થતા કેસરિયા પ્રાથમિક શાળામાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

Screenshot 21 3

અગાઉ તેઓ આજ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.  .

Screenshot 18 2
આ વિદાયસમારોહમાં ઉપસ્થિત ગીરસોમનાથ જિલ્લાના પ્રમુખ હમીરભાઈ ખસિયા, શિક્ષક  ગીરીશભાઈ પરમાર, રાણવસી શાળાના આચાર્ય મનુભાઈ સોલંકી તેમજ ભેભા પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરસિંહ તેમજ કેસરિયા શાળાના આચાર્ય નાઘેરા સાહેબ પણ હાજર રહ્યા હતા.આજ રોજ વિદાય સમારોહ યોજાતા વિદ્યાર્થીઓ ભાવવિભોર થયાં હતા.

Screenshot 20 2
વિદાય થતા બાળકો પ્રત્યે જે વ્હાલ પ્રેમ હતો જેથી જેઓએ બાળકો ને પાવભાજી ખવરાવી અને ત્યાર બાદ જિલ્લા ફેરબદલી તરફ આગળ વધ્યા હતા.

Screenshot 19 3
હાર્દિક શિંગોડ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.