Abtak Media Google News

ક્રિકેટર વિરાટ કોહલીએ હાલ તેની લેડીલક ગર્લફ્રેન્ડ સુપર સ્ટાર અનુષ્કા શર્મા સાથે પ્રેમ સંબંધો વિશે જગ જાહેર ચર્ચા કરી દીધી જ છે તો આ કપલના કરોડો ચાહકો પણ છે આ વાતથી કોઇ અજાણ નથી, આ કપલને આઇડિયલ મેચ અને પરફેક્ટ જોડી પણ કહેવામાં આવે છે જ્યારે સૌને એક વિચાર તો આવ્યો જ હશે કે બોલીવુડમાં અનેક અન્ય અભિનેત્રીઓ છે તો તેમાંથી ફક્ત અનુષ્કા જ વિરાટની પસંદ કઇ રીતે બની ?ુ

હાલ જ બોલિવુડ સુપરસ્ટાર આમીર ખાનનાં એક ટી.વી. શોમાં વિરાટેઆનું રહસ્ય જણાવ્યું હતું. આમીરે વિરાટને પુછ્યુ હતું કે હું અનુષ્કાને ઘણાં સમયથી ઓળખુ છું તેમજ મે તેમની સાથે ફિલ્મોમાં કામ પણ કર્યુ છે તે એક ખુબ જ સારી વ્યક્તિત્વ છે તો વિરાટ તને તેની કઇ બાબત સૌથી વધુ ગમે છે ?

ત્યારે જવાબમાં વિરાટે જણાવ્યું હતું કે તેમને અનુષ્કાની ઇમાનદારી ખૂબ જ ગમે છે માટે જ મને તેની પર વધુ પ્રેમ આવે છે, મે તેમની પાસેથી ઘણું શિખ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.