Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગાંધીનગર ખાતે રાજ્યની ફી નિર્ધારણ માટે બેઠક યોજેલી હતી. ફી નિર્ધારણ સંદર્ભે રાજ્યની તમામ શાળાઓ દ્વારા કાયદાની જોગવાઇ અનુસાર કરાયેલી કાર્યવાહી સંદર્ભે વિગતો મેળવી હતી. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પૈકી ફી વધારા માટે દરખાસ્ત કરી હોય તેવી શાળા, એફિડેવિટ કરી હોય તેવી શાળા, કોર્ટમાં રજૂઆત કરનારી શાળાઓ અને કોઇપણ કાર્યવાહી કરવામાં બાકી રહી ગઇ હોય તેવી શાળાઓની વિગતો મેળવી હતી.

Advertisement
 18740596 1559088460810735 7192487728036541589 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.