Abtak Media Google News

મોરબીના ફૂલછાબ કોલોનીમાં રહેતાં એક યુવાને મોડી સાંજે અગમ્ય કારણસર ગાળા ફાસો લગાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ફૂલછાબ કોલોનીમાં રહેતો અલી આદમ માણેક નામના ૨૪ વર્ષીય યુવાને ઘરમાં જ અગમ્ય કારણોસર ગળા ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા પરિવારે યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.જયાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.