Abtak Media Google News

અનુષ્કા શર્માને સ્વચ્છ ભારતની બ્રાંડ એમ્બેસેડર તરીકે નોમિનેટ કરવામાં આવી છે. તાજેતરમાં અનુષ્કા શર્માએ સમુદ્ર તટ પર સફાઈ કરતા નજર આવી હતી. આ રીતે અનુષ્કાએ પણ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું સમર્થન આપ્યું છે.

Advertisement

અનુષ્કા શર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ઘણા ફોટા શેર કર્યા છે. જેમાં તે મુંબઈના વર્સોવા બીચની સફાઈ કરતા નજર આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં અનુષ્કાને પીએમ મોદીએ તેમના સરકારની ‘સ્વચ્છતા હી સેવા’ પહેલ માટે આમંત્રિત કરી હતી. ત્યારબાદ અનુષ્કાએ આ મિશન સાથે જોડાવા માટે પીએમનો આભાર માન્યો હતો,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.