Author: Abtak Media

રાજકોટ જિલ્લામાં ૧૨ કલાકમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ: ભાવનગરમાં ૩૫, સુરેન્દ્રનગરમાં ૩૮, જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તબીબ સહિત ૧૨ કોરોનાગ્રસ્ત સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન કોરોના કહેર વધતો રહ્યો…

હોસ્પિટલમાં કોરોનાની અપાતી સારવારની વિસ્તૃત માહિતી મેળવી, દર્દીઓ માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ હાથ ધરરી અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે સવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં થઇ…

હોજ સે ગઇ બુંદ સે નહીં આતી કિસાન સંઘની સાથે રહીને આજે હાર્દિકનું કલેકટરને આવેદન: કોંગ્રેસમાં વિવાદના એંધાણ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કિસાનોના છે કે…

જામકલ્યાણપૂરના નૂતનીકરણ પોસ્ટ ઓફિસનું સાંસદ પૂનમબેનના હસ્તે લોકાર્પણ જામ-કલ્યાણપુરમાં પોસ્ટ ઓફિસના નવીનીકરણનું લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમે કહ્યું હતું કે ગામમાં પોસ્ટ ઓફિસ એટલે ગ્રામજનોને દુનિયા…

રાજકોટ અને મોરબીની ૧૪ બેઠકોનો જંગ :  ૧૧મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ૧૪થી ૧૮મી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક…

ફાર્માસીમાંથી રિસિપ્ટ વિના નકલી દવા વેચાણના નેટવર્કના મુળ સુધી પહોચવા પોલીસ તથા ઔષધ અને ડ્રગ્સ નિયમન વિભાગની કવાયત ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતું અને માદ્રશ નશાકારક વિકલ્પ…

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામતા ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પાસ વ્યવસ્થા ગોઠવવાનો લેવાયો નિર્ણય શ્રાવણના પવિત્ર માસમાં…

વેપાર વધારવા માટે લોકડાઉનની કલાકો ઘટાડતા આશ્ર્ચર્ય ઉલ્ટી ગંગા સમગ્ર વિશ્ર્વ હાલ કોરોના વાઇરસથી બચવા મહિના સુધી સતત લોકડાઉન કરી આ મહાકાય રોગથી બચવા પ્રયાસો કરી…

સમગ્ર વિશ્વ, દેશ તેમજ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ ઓન કેમ્પસ શૈક્ષણિક કાર્ય સમગ્ર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં…

એક બાજુ ભકતોની ભીડ અને બીજી બાજુ સત્તાધીશોની ચીડ સોમનાથ મહાદેવે કચવાટ વચ્ચે નિહાળ્યાનો અજબ જેવો ઘાટ ! લાઠી ચાર્જ સુધી પહોચ્યું બિનશોભાસ્પદ ઘર્ષણ ! પૂર્વસજજતાકલંકને…