Browsing: Rajkot

પરિવાજનો ગુમ નોંધ લખવવાં ગયો તો પુત્ર વેપારીને બુચ મારી નાશી ગયાનું જાણવા મળ્યું  રાજકોટમાં સોની બજારમાં કેટલાક વેપારીઓનું સાતેક કરોડનું 16 કિલો જેટલું સોનુ લઇ બોબી નામનો કારીગર ગઈકાલ રાત્રે નાશી ગયાની ચર્ચા શરૂ થઇ હતી.જેથી પોલીસમાં…

જીવન વિકાસનું મહત્વનું પાસુ એટલે કે શિક્ષણ નવી શિક્ષણ નીતિ ચાર મહત્વપૂર્ણ ઘટકો પર આધારિત: ભારતીયકરણ,  પ્રેક્ટિકલ ટુ થિયરી ક્ધસેપટ, વિદ્યાર્થીઓ દ્વારા વિષયોનું ચયન અને પરીક્ષા…

25 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ: જગન્નાથ ચોક, કેવડાવાડી મેઈન રોડ, પેડક રોડ પરથી શુદ્ધ ઘીના અને કોટેચા ચોકમાં કનકાઈ એન્ટરપ્રાઈઝમાંથી ચોકલેટનો નમુનો લેવાયો કોર્પોરેશનની આરોગ્ય શાખા…

પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા છેલ્લા દોઢ દાયકાથી વિવિધ મહાનુભાવોનાઁ પેઇન્ટીંગ નિર્માણ કરનાર જાણીતા આર્ટીસ્ટ હેમ ચૌહાણનું સોલો…

આરોગ્ય, શિક્ષણ અને રોજગારી સહીત વિવિધ ક્ષેત્રોમાં સમાજ ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ એવી  રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર હંમેશા સમાજ ના છેવાડાના માનવીનો વિચાર કરતી…

21 ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃતક કોરોના વોરિયર્સના પરિવારને સન્માનિત કર્યા મવડી હેડક્વાર્ટર ખાતે રેન્જ  આઇ.જી. સંદિપ …

ચિત્રકારને જયાંથી મળે ત્યાંથી ખોબલો રેતી ભરી એ રેતીમાંથી  બનાવે છે રેતચિત્ર; કુદરતી રેતીનાં  ઉપયોગથી અનેક  મહાનુભાવોનાં પોર્ટેટ સહિત 200થી વધુ ચિત્રો બનાવ્યા રાજકોટના બટુકભાઈ વિરડિયા…

અમરેલીના રિકાડીયા ગામે યુ.પી.એલના પ્રોન્યુટિવા પ્રોગ્રામનો લાઈવ ડેમો યુ.પી.એલ. દરેક પાકના સર્વાંગી અને સતત વિકાસ માટે આતુર: આશિષ ડોભાલ પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન…

મુખ્યપ્રધાન અને વડાપ્રધાનના હોદ્દા પર 20 વર્ષ પૂર્ણ કરતા રાજુભાઈએ મોદીને અભિનંદન પાઠવ્યા ભાજપના જૂના અને કર્મઠ કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષો પછી પણ ભૂલતા નથી…

ગીતા માત્ર ગ્રંથ નહીં પરંતુ આધુનિક વિશ્ર્વમાં મેનેજમેન્ટ શીખવતું શાસ્ત્ર છે સત્સંગમાં જોડાવવા ઇચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય જીઓ ગીત પરિવારના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સમગ્ર…