Browsing: Rajkot

સોની સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા સોની સમાજના જ‚રતમંદોને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્ડથી સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પ્રાપ્ત…

રાષ્ટ્રીય આરોગ્ય સેવાના ભેખધારી ડો. હર્ષદ પંડિતે આપ્યું માર્ગદર્શન મૂકત થવા કેન્સર એટલે કેન્સલ નહી વિષય લક્ષી કાર્યક્રમ અરવિંદભાઈ મણીઆર હોલ ખાતે યોજાયો હતો.કાર્યક્રમના મુખ્ય વકતા…

Saurashtra

ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર ૩૫૦ કિ.મી.થી ઘટી માત્ર ૩૦ કિ.મી. રહેશે: મુસાફરો જહાજમાં પોતાના વાહનોનું પણ સ્ળાંતર કરી શકશે સૌરાષ્ટ્ર માટે ખુબજ આશાસ્પદ ઘોઘા-દહેજ ફેરી આગામી…

વોર્ડ નં.૧૩માં રામનગર, દ્વારકેશ પાર્ક, અંબાજી કડવા, ટપુ ભવાન પ્લોટ સહિતના વિસ્તારોમાં મિલકત સીલ અને જપ્તીની નોટિસ ફટકારાતા લોકોમાં ફફડાટ: કોંગી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ કરોડો રૂપિયાનું…

સેન્ટ્રલ ઝોનમાં ૧૬, વેસ્ટ ઝોનમાં ૯ અને ઈસ્ટ ઝોનમાં ૫ રીઢા બાકીદારોની મિલકતને અલીગઢી તાળા ઝીંકી દેવાયા: ટેકસની આવકનો આંક ૨૨૦ કરોડને પાર રાજકોટ મહાપાલિકાની ટેકસ…

નિર્ધારિત ચાર્જ વસુલી સાંજે ત્રણ કલાક રોડ પર પાથરણાવાળાઓને ધંધો કરવાની છુટ આપવાની ફાઈલ કમિશનરના ટેબલ સુધી પહોંચી અમદાવાદની માફક રાજકોટમાં પણ દર રવિવારે મુખ્ય રાજમાર્ગો…

સરધાર, ત્રંબા તેમજ રાજકોટ શહેરના પ્ર.નગર, ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં વહેલી સવારી પીજીવીસીએલનું સરપ્રાઈઝ વીજ ચેકિંગ: પાવર ચોરોમાં ફફડાટ રાજકોટ શહેરના જુદા જુદા રહેણાંક વિસ્તાર અને ગ્રામ્યના…

વડોદરા અને અમદાવાદ બાદ રાજકોટમાં પણ બનશે એરપોર્ટ જેવું એસટી બસ સ્ટેન્ડ: નવા બસ સ્ટેન્ડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા આખરી તબકકામાં: ટેન્ડર ફાઈનલ યા બાદ વહેલી તકે…

નાથદ્વારા રૂટ ઉપર યાત્રીકોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી વધુ એક એસટીની સ્લીપ કોચ મુકાઈ: મુસાફરોને મળશે સરળ અને આરામદાયક સવારી રાજકોટ એસટી ડિવીઝન દ્વારા લોકોની છેલ્લા ઘણા…

ઈન્કમટેકસ વિભાગ દ્વારા પીએમજી યોજનાના લાભી ડિલર્સને માહિતગાર કરાયા: નોટબંધી સમયે કે જૂની ઉઘરાણી સમયે બેનામી વ્યવહારો ભૂલી રહી ગયા હોય તો જમા કરાવવા આઈટીની તાકીદ…