Abtak Media Google News

સુત્રાપાડા સમાચાર

Website Template Original File1 27

વેરાવળ ખાતે  ભારતીય જનતા પાર્ટી ગીરસોમનાથ દ્વારા આયોજીત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી સંમેલનમાં  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર,ગીરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ ડો.જયેશભાઇ વઘાસિયા,ગીરસોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ નિશાબેન,વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલવીબેન જાની, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, વેરાવળ પાટણ નગરપાલિકા ઉપ્રમુખ જયેશભાઇ માલમડી,અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા .

Whatsapp Image 2023 09 18 At 09.30.52 વેરાવળના ડારી ટોલ નાકા ખાતે નિરાધારનો આધાર આશ્રમમાં પ્રભુજીઓને ભોજન કરાવવા અને કપડાં દેવાનો અવસર પ્રાપ્ત થયો હતો

રામસિંહ મોરી.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.