Abtak Media Google News

છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડમાં સ્ટાર્સ કિડ્સ તેના જલવા દેખાડી રહ્યા છે એક બાજુ ઍક્ટ્રેસ શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી કપૂર પોતાની ફિલ્મ ધડકથી સુર્ખીયોમાં બનેલી છે, તે વખતે સૅફ અલી ખાનની દીકરી સરા અલી ખાન અને ચંકી પાડે ની દીકરી અનન્યા પાડે પણ ટૂંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

Advertisement

આ દરમિયાન બૉલીવુડના કિંગ ખાન (શાહરૂખ ખાન) ની દીકરી સુહાના પણ તેના બૉલ્ડ અવતાર સાથે આવતા  અનેક હીરોઇને કડી ટક્કર દેવાની તૈયારીમાં છે. સુહાનાની ગણના બી-ટાઉનના સૌથી લોકપ્રિય સ્ટાર ડોટર્સમાં થાય છે તાજેતરમાં તેણીએ તેમની હોટ અને બોલ્ડ ફોટો શુટ કરાવેલ છે.

આત્યારે તે પોતાનો અભ્યાસ લંડનમાં કરી રહી છે.અભ્યાસ પૂરો થવાની સાથે તે બોલીવૂડ તરફ આગડ વધસે પરંતુ 18 વર્ષની ઉમરે સુહાના ખાને  ફૈસન ની દુનિયામાં પગ રાખી દીધો છે. સુહાના ખાને  પોતાનો આ પહેલા ફોટો શુટ  છે આ ફોટો શુટ તેમને વોગ મૈગેજીન ના ઓગષ્ટ એડિસનના કવર પેજ માટે કરાવેલ હતો.

સુહાના ખાને વોગ મૈગેજીન માટે જે ફોટો શુટ કરાવેલ છે. તેની કેટલીક તસ્વીરો સામે આવી છે.એક તસ્વીરમાં તે ક્રાઉન પર સૂતી જોવા મળી રહી છે તો બીજી બાજુ સોફા પર બેઠેલી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.